________________
૧૫૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. પ૭૧. એગજડિ (એકજટિન) અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય ૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫, ૨૯૬, સ્થાઅ.પુ.
૭૮, ૭૯. એગક્રિય (એકાસ્થિક) વિયાહપપ્પત્તિના બાવીસમા શતકનો બીજો ઉદ્દેશક.'
૧. ભગ. ૬૯૧. એગણાસા(એકનાસા) રુયગ(૧) પર્વતના પશ્ચિમ ભાગમાં આવેલા શિખરસ્યગ(૭) ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.૧
૧. જબૂ.૧૧૪, તીર્થો. ૧૫૭, સ્થા. ૬૪૩. એગવીસસબેલા (એકવિંશતિશબલા) આયારબસાનું બીજું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫. ૧. એગસેલ (એકશેલ) એગસેલ(૨) પર્વત ઉપર વસતો દેવ.'
૧. જબૂ.૯૫. ૨. એગસેલ મહાવિદેહ ક્ષેત્રમાં પુફખલાવઈ(૧)ની પશ્ચિમે અને પુખલાવત્ત(૧)ની પૂર્વે આવેલો વખાર પર્વત. તેને ચાર શિખરો છે – એગસેલકૂડ, પુખલાવત્ત(૨), પુખલાવઈ(ર) અને સિદ્ધાયયણ.'
૧.જબૂ.૯૫, જ્ઞાતા.૧૪૧, સ્થા.૩૦૨, ૬૩૭. એગસેલકૂડ (એકશૈલકૂટ) એગસેલ પર્વતના ચાર શિખરોમાંનું એક
૧. જબૂ.૯૫. એગાદસઉવાસગપડિમા (એકાદશઉપાસકપ્રતિમા, આયાદસાનું છઠ્ઠું અધ્યયન."
૧. સ્થા. ૭૫૫. એચિંદિય (એકેન્દ્રિય) વિયાહપષ્ણત્તિના સત્તરમા શતકના બારમો ઉદ્દેશક.'
૧. ભગ. ૫૯૦. એગુરુય (એકોરુક) આ અને એગોરુય એક છે.'
૧. જીવા.૧૧૧. એગુર્ય (એકોરુક) આ અને એગોરુય એક છે.'
જીવા. ૧૦૮. એગૂરુય (એકોરુક) આ અને એગોરુય એક છે.'
૧. જીવા.૧૦૮, સ્થા.૩૦૪. એગોરુય (એકોરુક) એક અંતરદીવ.'
૧,
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org