________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૫૫ પડિતુ ભરહ(૨) અને એરવય(૧) ક્ષેત્રોમાં જન્મ લે છે.મહાવિદેહમાં બે કાલચક્રો દેખાતા નથી, અનુભવાતા નથી. દેવકુરુ અને ઉત્તરકુર(૧)માં સદા સુસમસુસમા જ હોય છે અને પુણ્વવિદેહ(૧) અને અવરવિદેહ(૧)માં સદા દુસ્સામસુસમાં જ હોય છે. હરિવાર(૧) તેમ જ રમ્પયવાસમાં સદા સુસમા જ હોય છે અને હેમવય(૧) તેમજ હેરણણવય(૧)માં સદા સુસમદુસ્લમા જ હોય છે. ૧.સ્થા. ૫૦, તીર્થો. ૯૭૬.
૪. ભગ. ૬૭૫. ૨. સ્થા. ૪૯૨.
૫. જબૂ.૨૮,૩૪,૪૦, આવયૂ.૧.પૃ.૧૩૫. ૩. સ્થા.૧૩૭, ૧૫૬, સમ.ર૧,૪૨, I ૬. ભગ. ૬૭૫. જબૂ.૧૯, અનુયે પૃ.૧૦૦, જીવામ) ૭. સ્થા.૮૯.
પૃ. ૩૪૫. ઉસ્સારવાયઅ (ઉત્સારવાચક) એક પ્રભાવશાળી આચાર્ય જેમણે એક વાર વાદમાં પાખંડીઓને હરાવ્યા હતા. આના કારણે તેમનામાં અભિમાન આવી ગયું. બીજા પ્રસંગે તે જ પ્રકારનો વાદ બીજા પાંખડીઓ સાથે કર્યો. તેમણે પ્રશ્નોના ઉત્તરો એટલી બધી બેદરકારીથી આપ્યા કે તેમને નામોશીભરી હાર ખાવી પડી.'
૧. બૃભા. ૭૧૭.
૧. ઊસાસ (ઉચ્છવાસ) પણવણાનું સાતમું પદ(પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા. ગાથા ૪. ૨. ઊસાસવિયાહપષ્ણત્તિના બીજા શતકનો પ્રથમ ઉદેશક. ૧
૧. ભગ. ૮૪. ઊસાસણીસાસ (ઉચ્છવાસનિઃશ્વાસ) દીપદાનું દસમું અધ્યયન.
૧. સ્થા. ૭પપ.
એક જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં સુસમાં અરમાં જે ચાર પ્રકારના લોકો હોય છે તેમાંનો એક પ્રકાર આ પ્રકારના લોકો શ્રેષ્ઠ કહેવાય છે. ૧. જબૂ. ૨૬.
૨. જબૂશા. પૃ. ૧૩૧. એક્કોરુય (એક્કોરુક) આ અને એગોરુય એક છે.'
૧. જીવા. ૧૪૭. એગજંબૂ (એકજ) ઉલુગતીર નગરની બહાર આવેલું ચૈત્ય. તિવૈયર મહાવીર ત્યાં ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org