________________
૧૫૮
૧.જમ્મૂ. ૧૧૧, સ્થા.૮૬, ૧૯૭, ૫૨૨, સમ. ૧૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩. ભગ. ૬૭૫, જમ્મૂ. ૧૧૧. ૪. જીતભા. ૪૩૪, બૃભા. ૬૪૪૮, તીર્થો. ૧૦૦૬, આચારૂ. પૃ. ૧૩૩, ૧૫૩.
૨. જમ્મૂ. ૧૧૧.
૨. એરવય એરવય (૧) ક્ષેત્રના પ્રથમ ચક્કવટ્ટિ
૧. જમ્મૂ. ૧૧૧.
૩. એરવય એરવય(૧) ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૧૧૧.
૪. એરવય સિહરિ પર્વતના અગિયાર શિખરોમાંનું એક.
૧
૧. જમ્મૂ. ૧૧૧, સ્થા. ૬૮૯.
એરાવઈ અથવા એરાવતી (ઐરાવતી) આ અને એરવઈ એક છે.૧
૧. સ્થા. ૪૭૦, નિશીયૂ. ૩. પૃ. ૩૬૪ (પ્રકરણ ૧૨ સુ. ૪૨)
૧. એરાવણ (ઐરાવણ કે ઐરાવત) સક્ક(૩)નો મુખ્ય હાથી અને સક્કના ગજદળનો સેનાપતિ.
૧. સ્થા.૪૦૪, ૫૮૨, કલ્પવિ.પૃ. ૭, ૨૫, કલ્પધ. પૃ. ૨૬, જીવામ.પૃ. ૩૮૮. ૨. એરાવણ ઉત્તરકુરુ (૧) ઉપક્ષેત્રમાં આવેલું સરોવર. તેની બન્ને બાજુ વીસ કંચણગ પર્વતો આવેલા છે.
૨
૧. સ્થા. ૪૩૪.
૨. જમ્મૂ.૮૯.
૩. એરાવણ સક્ક(૩)ના ગજદળનો સેનાપતિ. તે અને એરાવણ(૧) એક છે.૧
૧. સ્થા. ૪૦૪.
એરાવય (ઐરાવત) આ અને એરવય એક છે.
૧. જમ્મૂ. ૮૯, ૧૧૧, વિશેષા.૫૪૯, જીતભા. ૨૧૧૧.
એલકચ્છ અથવા એલગચ્છ (એડકાક્ષ) દસણપુરનું બીજું નામ. આ પુરમાં રહેતા ઘેટા જેવી આંખોવાળા એક માણસના ઉપનામ એલકચ્છ (એલક અથવા એલગ એટલે ઘેટો અને અચ્છ એટલે આંખ) ઉપરથી આ પુરનું નામ એલકચ્છ યા એલગચ્છ પડી ગયું.૧ આચાર્ય મહાગિરિ અને સુહત્યિ(૧) આ નગરમાં આવ્યા હતા.
૧. આવચૂ.૨.પૃ.૧૫૬, ૨૭૦, આનિ.૧૨૭૮, આવહ.પૃ. ૬૬૮. ૨. આવચૂ.૨.પૃ.૧૫૬-૧૫૭.
એલાવચ્ચ (ઐલાપત્ય) મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. આચાર્ય મહાગિરિ આ શાખાના હતા.
૧. સ્થા. ૫૫૧.
૨. નન્દિ. ગાથા ૨૫, નન્દિમ.પૃ. ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org