________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩૯ કરવાનો નિષેધ હતો. દખિણાવતની રૂઢિઓ વગેરે ઉત્તરાયણની રૂઢિઓ વગેરેથી ભિન્ન હતી.કુંભકારકડ નગર ઉત્તરાવમાં આવેલું હતું. થાણેશ્વરની પશ્ચિમે અને ઉત્તરપશ્ચિમ વિસ્તરેલા પ્રદેશ સાથે ઉત્તરાયણની એકતા સ્થાપી શકાય.
૧. દશહ.પૃ.૩૭, સ્થાઅ.પૃ.૨૫૫. | ૪. દશગૂ..૧૭, નિશીયૂ.૧.પૃ.પર, ૨.નિશીયૂ.૧,પૃ.૨૧.
બૃભા.૩૮૯૧. ૩. દશન.પૂ.૧૭, દશહ.પૃ.૨૨.
૫. બૂલે.૯૧૫.
|| ૬. જિઓએ. ૧.પૃ.૪૩. ઉત્તરાસાઢા (ઉત્તરાષાઢા) એક નક્ષત્ર જેનું ગોત્રનામ વગુઘાવચ્ચ(૨) છે અને જેનો અધિષ્ઠાતા દેવ વિસ્સ(૨) છે.' ૧. સમ.૪,જબૂ.૩૧,૩૨,૧૫૫-૧૬૧,૧૭૧,સૂર્ય.૩૬,૩૮,૫૦, વિશેષા.૧૫૮૪,
સ્થા.૯૦. ઉદ આ અને ઉડ એક છે.'
૧. પ્રશ્ન.૪. ૧. ઉદઅ (ઉદક) ગોસાલનો મુખ્ય ઉપાસક.'
૧. ભગ.૩૩૦. ૨. ઉદઅ ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું બારમુ અધ્યયન.'
૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦. ૩. ઉદઅ પાસ(૧)ની પરંપરાના શ્રમણ. તેમણે ઈદભૂધ સાથે લાંબી ચર્ચા કરી અને તેમની દલીલો તેમના ગળે બરાબર ઊતરી ગઈ એટલે પછી તે મહાવીરને મળ્યા અને તેમણે દર્શાવેલો માર્ગ સ્વીકારી લીધો. તે પેઢાલપુત્ત(૨) નામે પણ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં તે તિર્થંકર થશે.' ૧. સૂત્ર.૨.૭.૪-૧૪, સ્થા.૬૯૨,સ્થાઅ.પૃ.૪૫૭, આવનિ.૧૧૬૮, સૂત્રચૂ.પૃ.૪૫૧,
સમ. ૧૫૯. ૪. ઉદઅ પાંખડી મત ધરાવનાર રાયગિહનો ગૃહસ્થ. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.'
૧. ભગ.૩૦૫. પ. ઉદઅ ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા ત્રીજા તિર્થંકરનો પૂર્વભવ. આ અને ઉદઅ(૩) એક જણાય છે.
૧. સમ.૧૫૯, સ્થા.૬૯૨. ૬. ઉદઅ ભરહ(૨) ક્ષેત્રમાં આવતી ઉસ્સપ્પિણીમાં થનાર સાતમા તિર્થંકર અને સંખ(૧૦)નો ભાવી જન્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org