________________
૧૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉત્તરભદ્રવદા અથવા ઉત્તરભાદ્વયા (ઉત્તરભાદ્રપદા) જુઓ ઉત્તરાભાદ્વયા.'
* ૧. સૂર્ય. ૩૬. ઉત્તરમધુરા અથવા ઉત્તરમપુરા (ઉત્તરમથુરા) ઉત્તર મથુરા.જુઓ મહુરા(૧).
૧. આવહ.પૃ.૩૫૭,૬૮૮, વ્યવસ.૪.પૃ.૩૬. ઉત્તરવાચાલ સેવિયા પાસેનો પ્રદેશ. તેના જંગલમાં તિત્થર મહાવીરને ચંડકોસિય નાગ ડસ્યો હતો.પણાગસણ વેપારી અહીંનો હતો.જુઓ વાચાલ.
૧. આવનિ.૪૬૮, વિશેષા.૧૯૨૨-૨૩. ૨. આવચૂ.૧,પૃ.૨૭૯, આવનિ.૪૭૧, વિશેષા.૧૯૨૩, કલ્પ.પૃ.૧૦૪, આવહ.
પૃ.૧૫. ઉત્તરવેડૂઢ (ઉત્તરવૈતાઢ્ય) વેઢ(૨) પર્વતનો ઉત્તરાર્ધ."
૧. જબ્બે. પર. ઉત્તરા આચાર્ય સિવભૂઈ(૧)ની બેન. પોતાના ભાઈને અનુસરી તેણે પોતાના સઘળાં વસ્ત્રો તજી દીધાં અને નગ્ન સાધ્વી બની ગઈ. પછીથી શરીર ઢાંકવા એક વસ્ત્ર રાખવા તેને સમજાવી લેવાઈ.
૧. વિશેષા. ૩૦૫૩, ઉત્તરાશા.પૃ.૧૭૮-૧૮૦, ઉત્તરાનિ.પૃ. ૧૮૧. ઉત્તરાપહ (ઉત્તરાપથી જુઓ ઉત્તરાવહ.'
૧. દશ. પૃ. ૧૭. ઉત્તરાપોઢવયા (ઉર્જર પ્રૌઇપદા) ઉત્તરાભાદ્વયા નક્ષત્રનું બીજું નામ. તેનું ગોત્રનામ ધણંજય(૪) છે. ૧. સૂર્ય.૪૬.
૨. સૂર્ય,૫૦, જબૂ. ૧૫૯. ઉત્તરાફગુણી (ઉત્તરાફાલ્ગની) એક નક્ષત્ર. અક્કમ તેનો અધિષ્ઠાતા દેવ છે. ઉત્તરાફગુણીનું ગોત્રનામ કાસવ(૭) છે. ૧. સમ. ૨, સૂર્ય.૩૬, જબૂ.૧૫૫- | ર. જબૂ. ૧૭૧.
૧૬૧, સ્થા.૯૦, ૧૧૦, ૫૮૯. | ૩. સૂર્ય,૫૦, જખૂ. ૧૫૯. ઉત્તરાભદ્રવદા અથવા ઉત્તરાભદવયા (ઉત્તરાભાદ્રપદા). એક નક્ષત્ર જેનો અધિષ્ઠાતા દેવ અહિવઢિ છે.'
૧. સમ., જબૂ.૧૫૫-૧૬૧, સ્થા.૯૦, ૧૧૦, સૂર્ય. ૩૬, ૪૬. ઉત્તરાવહ (ઉત્તરાપથ) ભરહ(૨) ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલો દેશ કે પ્રદેશ. બારવઈના નાશની ભવિષ્યવાણી સાંભળીને દીવાયણે(૩) ઉત્તરાવહ તરફ પ્રયાણ કર્યું. વાઇરસામિ પણ ઉત્તરાવહ ગયા હતા. આ પ્રદેશમાં મામાની દીકરી સાથે લગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org