________________
૧૪૦
૧. સમ.૧૫૯,
ઉદગ (ઉદક) જુઓ ઉદઅ.
૧. તીર્થો.૧૧૧૨.
તીર્થો.૧૧૧૨.
ઉદગણાઅ (ઉદકજ્ઞાત) આ અને ઉદઅ(૨) એક છે.૧
૧. સમ,૧૯,
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ઉદગભાસ (ઉદકભાસ) લવણ સમુદ્રમાં જંબુદ્દીવની દક્ષિણે બેતાલીસ હજાર યોજનના અંતરે આવેલું વેલંધરણાગરાય દેવોનું પર્વત ઉપરનું વાસસ્થાન. સિવઅ દેવ ત્યાં વસે છે.૧
૧. સ્થા.૩૦૫, સમ.૧૭, જીવા.૧૫૯.
ઉદગસીમઅ (ઉદકસીમક). લવણ સમુદ્રમાં જંબુદ્દીવની ઉત્તરે બેતાલીસ હજા૨ યોજનના અંતરે આવેલો પર્વત. તે પણ વેલંધર દેવોનું વાસસ્થાન છે. મણોસિલય દેવ તેના ઉપર વસે છે.૧ જુઓ દગસીમ.
૧. જીવા.૧૫૯, સ્થા.૩૦૫, સમ.૧૭.
ઉદઢ (ઉદ્દગ્ધ) રયણપ્પભા(૨)માં આવેલું મહાણિરય. આ અને ઉદ્દઢ એક છે.
૧
૧. સ્થા.૫૧૫.
૨. સ્થાઅ.પૃ.૩૬૭.
ઉદત્તાભ (ઉદાત્તાભ) ગોયમ(૨) ગોત્રની શાખા.૧
૧. સ્થા.૫૫૧.
ઉદય જુઓ ઉદ(૩).૧
૧. સમ.૧૫૯.
ઉદયણ (ઉદયન) જુઓ ઉદાયણ.
૧. આવચૂ.૧.પૃ.૬૧૫.
ઉદય પેઢાલપુત્ત (ઉદક પેઢાલપુત્ર) જુઓ ઉદઅ(૩).૧
૧. સૂત્ર.૨.૭૭, સ્થા.૬૯૨.
ઉદયભાસ (ઉદકભાસ) જુઓ ઉદગભાસ.૧
૧. સ્થા.૩૦૫.
ઉદહિ (ઉદધિ) વિયાહપણત્તિના સોળમા શતકનો બારમો ઉદ્દેશક.
૧
૧. ભગ. ૫૬૧,
Jain Education International
ઉહિકુમાર (ઉદધિકુમાર) ભવણવઇ દેવોનો એક વર્ગ. તેમના વાસસ્થાનો છોતેર લાખ છે. જલકંત(૧) અને જલપ્પભ(૧) તેમના ઇન્દ્રો છે. સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના ઉપરીપણા હેઠળ બધા ઉદહિકુમાર દેવો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org