________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૭
૨
ક્રિયાઓ આવસય છે. આવસય ગ્રન્થમાં છ અધ્યાયો છે. તે આ છે- (૧) સામાઇય, (૨) ચઉવીસત્યઅ, (૩) વંદણ, (૪) પડિક્કમણ, (૫) કાઉસ્સગ્ગ અને (૬) પચ્ચક્ખાણ. દરેક અધ્યાય પેટાવિભાગોમાં વિભક્ત છે.૪
૩
આવનિ.(દીપિકા)૨.પૃ.૧૮૩,પાક્ષિય.
૧. નન્દિ.૪૪, સ્થા.૭૧, નન્દિમ. પૃ. ૨૦૪, પ્રજ્ઞામ. પૃ. ૫૮. ૨. અનુહે. પૃ.૭. ૩.નન્દિય.પૃ.૨૦૪, આવચૂ.૧.પૃ.૩,
પૃ.૪૧.
૪. આવચૂ.૨.૫.૪૫,૨૧૪, ૨૪૪-૪૫, ૨૫૦, ૨૫૭, ૨૬૨,૨૭૧,૨૭૪, ૨૮૧, આવિન. ૧૦૨૧,૧૨૪૮.
૧
આવસ્સયસુણ્ણિ (આવશ્યકચૂર્ણિ) જુઓ આવસ્સગચુણ્ણિ.
૧. દશચૂ.પૃ.૨૦૪, આવચૂ.૧.પૃ.૭૯.
આવસ્સયણિજ્યુત્તિ (આવશ્યકનિર્યુક્તિ) આવસ્સય ઉપર ભદ્દબાહુ(૨)એ લખેલી એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.' આવસ્સયણિજ્જુત્તિ ઉ૫૨ નીચેની ટીકાઓ છે – આવસયભાસ, આવસ્સયચુણ્ણિ અને હરિભદ્ર, મલયગિરિ તથા માણિક્યશેખરે રચેલી સંસ્કૃત ટીકાઓ(વૃત્તિઓ).
૧. આનિ.૮૪, આચાશી.પૃ.૮૪.
૨. ઉત્તરાશા.પૃ.૨, આવભા.૧૩૯,દશચૂ.પૃ.૨૦૪.
આવસ્સયભાસ (આવશ્યકભાષ્ય) આવસ્સયણિજ્જુત્તિ ઉ૫૨ની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા.` આવસય ઉપર ત્રણ ભાષ્ય છે. તેમાંનું એક મૂલભાષ્ય તરીકે જાણીતું છે અને બાકીનાં બે ભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્ય તરીકે જાણીતાં છે. છેલ્લું અર્થાત્ વિશેષાવશ્યકભાષ્ય આવસ્સયના કેવળ પ્રથમ અધ્યાય સામાઇય ઉપરની નિર્યુક્તિરૂપ ટીકા ઉપર છે. આ વિશેષાવશ્યકભાષ્યના કર્તા જિનભદ્ર છે. જિનભદ્રે પોતે જ તેના ઉપર સ્વોપક્ષ ટીકા રચી છે· જે અપૂર્ણ રહી છે. તે અપૂર્ણ ટીકાને કોટ્ટાયે પૂર્ણ કરી છે. બીજી બે ટીકાઓ કોટ્યાચાર્ય અને મલધારી હેમચન્દ્ર લખી છે. ૩. વિશેષા. ૪૩૪૬.
૪. લા.૬.વિદ્યામંદિર અમદાવાદ દ્વારા પ્રકાશિત.
૧. વ્યવમ.૧. પૃ. ૨, ઉત્તરાશા. પૃ.૨, આવભા. ૧૩૯થી આગળ.
૨. જુઓ હિકે. પૃ. ૧૮૭. આવસ્સયવઈરિત્ત (આવશ્યકવ્યતિરિક્ત) અંગબાહિરના બે ભેદોમાંનો એક ભેદ. તેના વળી પેટાભેદો કાલિય અને ઉકાલિય છે.૧
૧. નન્દિ.૪૪, સ્થા.૭૧, અનુહે. પૃ.૭. નન્દ્રિય, પૃ.૨૦૪.
આવાડ (આપાત) સિંધુ(૧)ની પૂર્વે ઉત્તર ભરહ(૨)માં વસતી ચિલાય જાતિ. ચક્કટ્ટિ ભરહ(૧)ની સેનાને આ જાતિ સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. ભરહ(૧) સામેના યુદ્ધમાં મેઘમુખ નાગકુમાર દેવોની સહાય મેળવવા માટે આવાડ ચિલાય જાતિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org