________________
૧૦૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ધરાવતા બે પ્રદેશો ધાયઈસંડમાં આવેલા છે. જે - ૧. સ્થા.૬૩૭, જબૂ.૯૫. ૨. સ્થા.૯૨. ૨. આવા આવત(૧) પ્રદેશમાં આવેલા દીહવેયડૂઢ પર્વતનું શિખર. ૧
૧. સ્થા. ૬૮૯. ૩. આવા મહાવિદેહમાં આવેલા ણલિવૂડ ડુંગરનું શિખર. તે પાંચ સો યોજન ઊંચું
૧. જખૂ.૯૫. ૪. આવા બલદેવઘર(૧)માં જ્યાં મહાવીર રોકાયા હતા તે ગામ. ત્યાં ગોસાલની અનુચિત વર્તણૂકના કારણે મહાવીરને ત્રાસ (ઉવસગ્ગ) સહન કરવો પડ્યો હતો.' સાવત્થીથી લાઢ દેશ જતા માર્ગ ઉપર તે આવેલું હતું. તેને કોસલ દેશનું ગામ ગણવામાં આવે છે. ૧.વિશેષા.૧૯૩૫,આવનિ.૪૮૧, | ૧૬૬, કલ્પશા.પૃ. ૧૨૮.
આવયૂ. ૧. પૃ.૨૮૯,આવમ.પૃ. 1 ૨. શ્રભમ. પૃ. ૩પ૬.
૧OO, કલ્પધ. પૃ. ૧૦૬, કલ્પવિ.પૃ. I ૫. આવ7 ત્રીસ મુહુત્તમાંનું એક અમમ(૧) નામથી સૂરિપષ્ણત્તિ અને જંબૂદીવપણત્તિમાં તેનો નિર્દેશ છે. ૧. સમ.૩૦.
૨. સૂર્ય.૪૭, જબૂ.૧૫ર. ૬. આવા મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું હોય છે.
૧. સમ.૧૬. ૭. આવા ઘોસ(૮) અને મહાઘોસ(૪)ના જે ચાર ચાર લોગપાલ છે તેમાંનો એક. આ ઘોસ અને મહાઘોસ ચણિયકુમાર દેવોના ઈન્દ્રો છે.
૧. ભગ. ૧૬૯, સ્થા. ૨૫૬, ૨૭૩. . આવસ્ય' અથવા આવસ્યગર (આવશ્યક) જુઓ આવસ્મય. ૧. દશચુ. પૃ.૩૫૦.
૨. અનુ. ૫, અનુપૂ.પૃ.૩, આવનિ.૮૪. આવસ્મગણિ (આવશ્યકચૂર્ણિ) આવર્સીગ (નિયુક્તિ સાથે) ઉપરની એક પ્રકારની ટીકા. તેના કર્તા જિણદાસગણિને ગણવામાં આવે છે. તે પ્રકાશિત છે.
૧. દશચૂ.પૃ.૯,૭૧,૯૨, ૨૦૪, ૨૦૬, ૨૩૪, ૨. જુઓ હિકે. પૃ. ૧૯૨. આવસ્મય (આવશ્યક) અંગબાહિર ગ્રંથોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. શ્રમણોએ અને શ્રાવકોએ દરરોજ બે વાર સવારે અને સાંજે) ચૂક્યા વિના કરવાની ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org