________________
શબ્દપરિચય
કર્મ પ્રાભૃતટીકા: દિ. આ. કૃત કર્મ સિદ્ધાંત વિષયક ગ્રંથ
કર્મફળ ઃ ઉદયમાન કર્મ, કર્મનો વિપાક, પરિણામ.
કર્મળ ચેતના : કર્મના ફળ વિપાક થયા પછી સુખદુઃખનો અનુભવ થવો તે.
કર્મભૂમિ : જ્યાં અસિ, (શસ્ત્ર) મસી (લેખન) કૃષિ (ખેતીવાડી) જેવો વ્યવહાર હોય. પરિશ્રમપૂર્વક જીવનનિર્વાહ બને, તેવી પંદર કર્મભૂમિ છે.
કર્મભૂમિજન્ય : કર્મભૂમિમાં જન્મેલા ૨૪ તીર્થંકર આદિ ત્રિશષ્ટિ શલાકા પુરુષો કર્મજન્યભૂમિમાં જ હોય.
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથનું નામ છે. બાંધેલાં કર્મ કેવાં ફળ આપે તેનું વર્ણન છે. કર્મનો ઉદય. કર્મશક્તિ આત્માની અવસ્થામાં કર્મનો પ્રભાવ.
:
કર્મસ્તવઃ શ્વે. આ. દેવચંદ્રજી રચિત કર્મ સિદ્ધાંતનો શ્વેતાંબરીય ગ્રંથ. કકૃતાવસ્થા : જ્ઞાનાવરણાદિ કર્મો વડે થયેલી આત્માની અવસ્થા. કલહ : ક્રોધાદિકને વશ અન્યને વચન દ્વારા સંતાપ પેદા કરવો. કડવાશ. વેરઝેર.
કલા : કાળનું એક પ્રમાણ. કલિકલહ : કલિયુગમાં થતાં કજિયા
Jain Education International
૬૯
અને સંઘર્ષ. કલિકાલસર્વજ્ઞ :
કલિયુગમાં કાળ
પ્રમાણે ધર્મનો બોધ આપે, શાસ્ત્રાર્થમાં જાણે સર્વજ્ઞ જેવા હોય. હેમચંદ્રાચાર્ય કલિકાલસર્વજ્ઞ કહેવાતા. કલિકાળ : કલિયુગ.
કલુષતા : ક્લેશસહિત, કાલુષ્ય, તુચ્છ. લેવરઃ એક ગ્રહ, નિર્જીવ શરીર. કલ્કી : નામના રાજાએ જૈનતિઓ પર
અત્યાચાર કર્યો હતો. કોઈ અસુર દેવે તેને મારી નાખ્યો હતો. પંચમકાળમાં ઘણાં કલ્કી તથા ઉપકલ્કી થશે. તે કાળમાં ચતુર્વિધસંઘ ક્ષીણ થશે. છઠ્ઠા આરાનો પ્રારંભ થશે. કલ્પ સાધુચર્યાનો આચાર. નાનામોટાની મર્યાદાનો વિવેક ચાતુર્માસની સ્થિરતાનો એક કલ્પ અને શેષ આઠ માસના દરેક માસે વિહા૨ સ્થાનાંત૨ કુલ નવ કલ્પ. તે ઉપરાંત જિનકલ્પ, સ્થવિકલ્પ, મહાકલ્પ શ્રુતજ્ઞાનનો
આદિ
અગિયારમો અંગબાહ્ય એક કલ્પ
કહેવાય છે.
-
કલ્પદ્રુમ
કલ્પલતા
કલ્પતરુ કલ્પભૂમિ : સમવસરણની છઠ્ઠી ભૂમિ. કલ્પવૃક્ષ ઃ યુગલિક ક્ષેત્ર તથા કાળમાં કલ્પવૃક્ષ હોય છે, તે કાળમાં ખેતી જેવો વ્યવહાર નથી. કલ્પવૃક્ષો
કલ્પવૃક્ષ
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org