________________
ઋતિ
કરે.
સંપૂર્ણ શ્રુતને ધારણ વાદવિવાદમાં જીત થાય. ઇન્દ્રિયજનિત જ્ઞાનની વિશિષ્ટ શક્તિ. અતિસૂક્ષ્મ શરીર કરવું અણિમા તે ઋદ્ધિ. મહિમા : મેરુ જેવું મોટું કરવું. વાયુ જેવું હલકું બનાવવું. જળ ઉ૫૨ જમીનની સમાન ચાલવું. સૃષ્ટિમાં પ્રભુત્વ પ્રાપ્ત કરવું. જીવરાશિને વશમાં રાખવા. બહુરૂપ કરવાં. આકાશમાં ઊભા કે બેઠા તથા પગના હલનચલન વડે ગમન કરવું. સૂર્યાદિના કિરણના અવલંબનથી ગમન કરવું. ઉગ્ર તપશ્ચર્યાનો યોગ. અગ્નિ કે મેઘ વરસાવવો. વગેરેના પરાક્રમમાં સમર્થ, અવિનશ્વર બ્રહ્મચર્યનું આચરણ. અસાધ્ય રોગોના ઔષધનું સર્જન. અનેક શુભ કાર્યો કરવાનું સામર્થ્ય, ઉપદ્રવ શાંત કરવાની શક્તિ, યોગીજનોમાં વિશિષ્ટ તપ વડે મનની નિશ્વળતા વડે આવી અનેક પ્રકારની ઋદ્ધિ પ્રગટ થાય છે. ઋજુમતિ ઃ મન:પર્યવજ્ઞાનનો એક ભેદ. ઋજુસૂત્રનય સાત નયમાંથી ચોથો પ્રકાર, ભૂત-ભાવિની અપેક્ષા રહિત વર્તમાન પર્યાયને ગ્રહણ કરે. ઋદ્ધિ: પરંપરાગત પ્રણાલિકા. ઋણ: દેવું. ઋણમુક્ત ઃ અન્યના દેવાથી છૂટો
:
Jain Education International
૬૨
જૈન સૈદ્ધાંતિક
થયેલો.
ઋણાનુબંધ : પૂર્વના કર્મને લીધે થયેલો સંબંધ.
ઋદ્ધિગૌરવ : અનેક પ્રકારની ઋદ્ધિમાં લોલુપ થવું. અહંકાર થવો, જેમાં ભયંકર અહિત છે. ઋદ્ધિમદ સાધનસંપન્નતાની કે જડ પૌદ્ગલિક સામગ્રીના નિમિત્તે અહંકાર થવો.
ઋષભ : સપ્તક સ્વરનો એક પ્રકાર. ઋષભનાથ : વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર.
ઋષભનારાય સંઘયણ : શરીરના હાડકાની મજબૂતાઈ એવી હોય કે બે હાડકાં સામસામાં મર્કટબંધની જેમ વીંટાયાં હોય, ઉપર પાટો લપેટ્યો હોય.
ઋષભરૂપ : બળદનું રૂપ, જે રૂપ કરીને ઇન્દ્ર મહારાજા મેરુપર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક કરે. ઋષિ મુનિ, અધ્યાત્મીક મહાત્મા, યોગી. ઋષિભાસિત : ઋષિઓએ કહેલું. ઋષિમંડલ યંત્રઃ ઋષિમંડલ સ્તોત્રમંત્રના વિધિ માટેનું યંત્ર.
એકત્વ ઃ અનેક લક્ષણ સ્વભાવનું ભળીને એક થવું, અન્યોન્યમાં ચેતનાનું
ભળવું.
પુદ્ગલના
For Private & Personal Use Only
www.jainelibrary.org