________________
અમમ
અમમ : કાળ વિષયક એક પ્રમાણ. અનાગત ચોવીસીના બારમા ભાવિ તીર્થંકરનું નામ, શ્રીકૃષ્ણનો
આત્મા.
અમ૨ ઃ મરે નહિ તેવું. દેવોને મ૨ણ છે, પણ આયુષ્ય લાંબું હોય. તીર્થંકરોનું અંતિમ આયુષ્ય પૂરું થાય પરંતુ હવે જન્મ-મરણ નથી તેથી અમર.
અમરણધમાં : જેને હવે મરણ નથી
તેવા સિદ્ધ પરમાત્મા. અમર્ત્યપૂજ્ય : દેવો વડે પૂજનીય. અમાત્ય : દેશનો અધિકારી, મહામંત્રી. અમાવાસ્યા ઃ રાહુ દ્વારા પ્રતિદિન ચંદ્રની
એક એક કલા આચ્છાદિત થતાં ચંદ્રની એકજ કલા રહે તે અમાવાસ્યા. અંધારી રાત. મહિનાનો અંતિમ દિવસ. અમૂઢદૃષ્ટિ : યથાર્થ - સમ્યગ્દૃષ્ટિવંતનો એક ગુણ. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનાસ્વભાવી નિજાત્મામાં નિશ્ચલ સ્થિતિ રહેવી. સન્દેવ, સદ્ગુરુ, સતધર્મમાં એકરૂપ શ્રદ્ધા કરવાવાળી દૃષ્ટિ.
અમૂર્ત : અરૂપી, ચક્ષુથી દેખાય નહિ તેવો, સ્પúદિરહિત પદાર્થ. અમોઘ દેશના : જે દેશના ફળ આપે તેવી શ્રેષ્ઠ.
અયનઃ કાળનું એક પ્રમાણ. અયુક્ત ઃ અયોગ્ય, ખોટું.
૨૪
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
અયોગ ઃ યોગરહિત, અયોગકેવળી : ચૌદમું ગુણસ્થાનક,
ત્રણે યોગનો નિરોધ કરી નિર્વાણ પામે તે અવસ્થા. અયોગવ્યવચ્છેદ : . આ. હેમચંદ્રાચાર્ય રચિત ન્યાયવિષયક ગ્રંથ. અયોધ્યા : પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનની જન્મભૂમિ, જેનાં સાકેત, સુકોશલા, વિનીતા નગરી અન્ય નામો છે. અરક્ષાભય ઃ સાત ભયમાંથી માલ
મિલકતને હાનિ થવાનો એક ભય. અરજી : વિદેહ ક્ષેત્રની એક નગરી. અરતિઃ દ્વેષ, અઢાર પાપસ્થાનકમાં
પંદરમું પાપ.
અતિ પરિષહ ય : સાધુ-સાધ્વીજનો પ્રતિકૂળતામાં પણ સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખે. ઇન્દ્રિય વિષયોમાં નિસ્પૃહ રહે.
અતિપ્રકૃતિઃ દ્વેષવાળી પ્રકૃતિ. અતિવાગ્ : દ્વેષયુક્ત વચન કહેવાં. અરનાથ : ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના અઢારમા તીર્થંકર. અરિઃ દુશ્મન, શત્રુ. અરિભ્યા - અરિષ્ટ પૂરી : વિદેહક્ષેત્રની એક નગરી.
અરિષ્ટ લોકાંતિક દેવનો એક ભેદ. અરિષ્ટનેમિ : ભરતક્ષેત્રના વર્તમાન ચોવીસીના ૨૨મા તીર્થંકર.
For Private & Personal Use Only
www.jainelibrary.org