________________
શબ્દકોશ
ચરણામૃત. પુત્રૈષ્ણા - પુત્રૈષણા : પુત્રપ્રાપ્તિની તીવ્ર
લાલસા.
પુદ્દગલ : વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું મૂર્ત-રૂપી દ્રવ્ય. સડન પણ નાશ થવાવાળું દ્રવ્ય જેનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ તે ૫૨માણુ. પુદ્દગલ પરાવર્ત ઃ સર્વ પુદ્ગલનું પરિવર્તન જેટલા કાળમાં એક જીવ કરે તેટલો સમય. અનંત કાળ ચક્ર જેટલો કાળ વિભાગ. પુદ્ગલ પ્રક્ષેપ ઃ દશમા દિશાવગાસિક વ્રતમાં કાંકરો નાંખી કે કંઈ ચેષ્ટા
કરી પોતાની હાજરી જણાવવી
તેવો અતિચાર.
૪૦૧
પુદ્ગલ વિપાકી : પુગલના સંયોગથી ઉદય - વિપાક પામનારી કર્મની છત્રીસ પ્રકૃતિ.
પુદ્ગલસ્કંધ : પરમાણુનો જથ્થો, બેથી અધિક ૫૨માણું સ્કંધ કહેવાય. પુદ્દગલાસ્તિકાય : પુદ્ગલનો દ્રવ્યસમૂહ. પુનરિપ : ફરીવાર. પુનઃર
પુનરાગમન ઃ ફરી આવવું તે (પુનઃ). પુનર્જન્મ : ફરી જન્મ થવો. (પુનર્ભવ) પુરંદર : ઇંદ્ર.
પુરંદરી : ઇંદ્રાણી.
પુરાણ ઃ
પુરાતન, પ્રાચીન, પૂર્વનું. પ્રચલિત દંતકથાઓનો સંગ્રહ. (સામાન્ય કંટાળાભરેલી વાતને
Jain Education International
પુરાણ કહેવાની રીત) પુરાતત્ત્વ : પ્રાચીનકાળને લગતી વિદ્યા. પુરાતત્ત્વજ્ઞ : પ્રાચીન વસ્તુઓની વિદ્યા
ના શાતા.
પુષ્કર ઃ એ નામનો દ્વીપને ફરતો સમુદ્ર. પુષ્કરવ૨દ્વીપ ઃ એ નામનો દ્વીપ. પુષ્કર સંવર્તક : એ નામનો મેઘ ઉત્સર્પિણી કાળના બીજા આરાના પ્રારંભમાં વસે છે.
સ્પર્શોદિવાળા | પૂજાર્હ : પૂજનીય. પૂત : પવિત્ર. (પુત્ર)
પૂર્વસંસ્ક્રુતિ
પુષ્કરાદ્ધ : પુષ્કર દ્વીપનો અર્ધો ભાગ
જ્યાં માનુષોત્ત૨ ૫ર્વત આવેલો છે. પુષ્પચૂલિકા : એ નામનું કાલિકસૂત્ર,
અગિયારમું ઉપાંગસૂત્ર. પુચૂલિયા એ નામનું અગિયારમું ઉપાંગસૂત્ર.
પુંડરીક શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર જે શત્રુંજ્ય તીર્થ ૫૨ નિર્વાણ પામ્યા હતા. શત્રુંજ્યનું ઉપનામ છે. પુંડરીક પર્વત. એક નરકનું નામ પણ છે.
પૂર્વ: ચોરાસી લાખ વર્ષને ચોરાશી લાખે ગુણવાથી જે આવે તે. અંગ પૂર્વેના ચૌદ લુપ્ત પ્રાચીન માંહેના દરેક ગ્રંથ.
પૂર્વધર - પૂર્વધારી : પૂર્વનું જ્ઞાન
ધરાવનાર.
પૂર્વશ્રુત: પૂર્વાનું, પૂર્વકાળનું જ્ઞાન. પૂર્વસંસ્ક્રુતિ જૈન સાધુ-સાધ્વીને
:
For Private & Personal Use Only
www.jainelibrary.org