________________
પાશવી
પાશવી : પશુ જેવી વૃત્તિ, પશુને લગતું. પાષાણયુગ : જે યુગમાં લોકો પથ્થરના શસ્ત્ર કે વસ્તુઓ વાપરતા હતા તેવો અલ્પવિકસિતયુગ. પ્રાચીન
તમ કાલ.
૪૦૦
પાષાણહૃદય : પથ્થર જેવું કઠોર હૃદય. પાસ સ્પર્શ, સંપર્ક, અસર, રંગ
લાગવો, નિકટતા. (રજાચિઠ્ઠી.) પાસત્ય : આચારભ્રષ્ટ સાધુ, શિથિલાચારી.
પાસ્તાપડીકું : ચોખાના અખંડ ૧૦૮ દાણાનું ચોરસ આકારનું પડીકું એવી રીતે વાળ્યું હોય કે તેને ફેંકવામાં આવે તો પણ ખૂલી ન જાય. વિશેષ પ્રસંગ માટે. પાંગરણી : જૈન સાધુનું અંદરનું વસ્ત્ર. પાંચ સંવરઃ અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
પાંડુક : મેરુ પર્વત ઉપરનું ચોથું વન. (પાંડુકવન)
પાંથ : પથિક યાત્રી, મુસાફર, વટેમાર્ગુ. પિતામહ : દાદા. પિતાના પિતા. પિતામહી : દાદી. પિતાની માતા. પિતૃતાઃ વડીલપણું. પિતાપણું. પિત્ત: કલેજામાંથી ઝરતો પાચન રસ. (ગુસ્સાનો કોપ).
પિપાસક ઃ તરસ્યું.
પિપાસા ઃ તરસ, તૃષા. (પિયાસ) પિપીલિકા : કીડી. સંગ્રહ કરવાની વૃત્તિ
જન્મ.
Jain Education International
પિયાળ: અંતકાળ, અવસાન. પિષ્ટપેષણ :
પુનરાવૃત્તિ, વારંવાર (ચીકાશભરી) એક જ વાત કહેવી. પિંગલા : ત્રણ નાડીમાંથી જમણી બાજુની નાડી.
સરળ
પિંડનિર્યુક્તિ ઃ આહારના ગુણદોષ સંબંધી વિવેચનવાળું પુસ્તક. પીઠ ઃ પાયાવાળું ઊંચું આસન (વ્યાસપીઠ) વાંસાનો ભાગ. દેવ આચાર્ય કે વિદ્યાનું સ્થાન - વિદ્યાપીઠ, પીઢ : પ્રૌઢ - અનુભવી. પીયૂષ : અમૃત, સુધા, અમી. પીયૂષપાણિ : જેના હાથમાં અમૃત છે તેવું. (વૈદ્ય)
પુણ્યચિત્ત : પવિત્ર મનવાળો. પુણ્યતિથિ
(ધાર્મિક) મહાપુરુષોની
સાંવત્સરિક દિવસ. માંગલિક દિવસ.
પુણ્યપ્રકર્ષ : પુણ્યોનું પ્રગટ થવું. પુણ્યપ્રકોપ : અયોગ્ય કાર્ય ક૨ના૨ ૫૨
આવતો ગુસ્સો.
પુણ્યપ્રતાપ ઃ ધાર્મિક કાર્યોનો પ્રતાપ.
(પુણ્યબળ). પુણ્યલોક : સ્વર્ગ.
પુણ્યહીન : દુર્ભાગી. કમનસીબ, દુઃખી. પુણ્યાનુભાગઃ પુણ્યપ્રકૃતિનો રસ. પુણ્યાસવ: શુભયોગથી બંધાતું કર્મ. પુણ્યાહ : પવિત્ર, માંગલિક, શુભ દિવસ. પુણ્યોદક : પવિત્ર તીર્થનું જળ કે
For Private & Personal Use Only
www.jainelibrary.org