________________
ઝણ.
૩૭૨
સરળ
ઝણઃ ક્રોધની ધ્રુજારી. ઝાકળ: ઓસ, તુષાર. ઝાંઝવાનું જળ મૃગજળ દૂરથી દેખાતો
પાણીનો આભાસ. ઝુકાવ: ગતિ, પ્રવૃત્તિ. ઝૂઠઃ અસત્યતા, જૂઠાણું. ઝોક વલણ. વાંક. ગાય, ઘેટાં-બકરાંનો વાડો.
| ટ | ટબો: અનુવાદ - ભાષાંતર, ગુજરાતી
શબ્દાર્થ. જૈનસૂત્રોમાં પાઠ ઉપર ઝીણા અક્ષરથી પાઠ પ્રમાણે અર્થ લખેલો હોય. જૂના હસ્તલિખિત ગ્રંથોના પાનામાં નીચે-ઉપર
હાંસિયામાં લખેલી ટીકા. ટહુકા: કોયલનો અવાજ. ચમત્કારપૂર્ણ
ઉક્તિ . ટંકા: આત્મા. પર્વતની બાજુ. ટંકારઃ (ટંકારવ) આશ્ચર્ય, અચંબો
ઉપોદઘાત, પ્રસ્તાવના. કીર્તિ, પ્રસિદ્ધિ. ચેતવણી, સૂચના,
પગરણ. ચંચણઃ ઉપર ટપકે લખી રાખવું, ટૂંકી
નોંધ. ટીકાકાર : ભાષ્યકાર, વિસ્તૃત વિવરણ,
વિવેચક. ટુંકારોઃ કડવાં વચન, અપમાન લાગે
તેવી વાણી, ધિક્કારયુક્ત ભાષા.
તક : અનુકૂળ સમય, પ્રસંગ, અવસર, - યોગ, અનુકૂળતા. તકતાક: આપત્તિનો સમય. તકતી : શિલાલેખ, દાતા વગેરેના નામ
અને કામને લગતી વિગતનો લેખ. તકતો – તખ્તો: અરીસો, મોટી છબી.
જેના પર ચિતરામણ કરી દિશા
દર્શાવી હોય. તક(ગ)દીરઃ નસીબ, ભાગ્ય. તકરીરઃ વાતચીત, વિચારણા. તકવાદઃ પરિસ્થિતિનો લાભ ઉઠાવી
લેનારું વર્તન. તકસાધુ. તકસીર : ભૂલચક, કસૂર. તકાજો : (તગાદો) અન્યને આપેલી
વસ્તુ કે રકમની કડક ઉઘરાણી
કરવી. તકિયાઘર: કબ્રસ્તાન. તક્ષક: સુતાર, એક નાગનું નામ હતું. તક્ષશિલા : પ્રાચીન નગર જ્યાં મહા
વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ
લેતા. તખત : સિંહાસન, રાજગાદી. તખલ્લુસ : લેખક કે કવિઓનાં ઉપ
નામ. તખ્તનશીનઃ રાજગાદીએ આવેલું.
રાજસિંહાસનારૂઢ. તગતગ: ઝીણો પ્રકાશ. તગેડવું: થાકી જાય તેવું દોડાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org