________________
અગુરુલઘુત્વગુણ
અગુરુલઘુત્વગુણ જે શક્તિને લીધે એક પદાર્થ બીજી વસ્તુરૂપે ન ફેરવાય, એક ગુણ બીજા ગુણ રૂપ ન થાય, તેમ જ એક ચીજના અનેક કે અનંત ગુણ વીખરાઈને જુદા જુદા ન થઈ જાય તે શક્તિ. અગુરુલઘુત્વ પ્રતિજીવી ગુણ : ઉચ્ચતાને નીચતાનો અભાવ. અગેંદ્ર : મેરુ પર્વત. અગ્રદત્ત ઐરાવત ક્ષેત્રની વર્તમાન ચોવીસીના ૨૩મા તીર્થંકર. અઘાઈ આત્માના જ્ઞાનાદિ ગુણોનો
૩૩૨
નાશ ન કરનાર.
અઘાતી કર્મ : આત્માના ગુણને સ્વતઃ એટલે પોતાની મેળે ઘાત ન કરે એવા વેદનીય કર્મ.
અચિતત્વ : જીવ વગરની સ્થિતિ. અચિતમહાસંધ : જીવ વગરના
અસંખ્ય પરમાણુનો મોટો જથ્થો. ધર્માસ્તિકાય જેવા.
અચિત્તઆહાર : જીવની હિંસા ન થાય
એવો ખોરાક.
અચેલક : પહેલા ને છેલ્લા તીર્થંકરના સાધુનો વસ્ત્ર સંબંધી આચાર. અચેલપરિષહ : જૂનાં ઓછાં કે ફાટેલાં કપડાં હોય અથવા કપડાં ન જ હોય તો પણ મનમાં ખેદ રાખ્યા વગર તે સ્થિતિ પ્રમાણે રહેવાનો નિયમ.
અચૌર્ય : ચોરી નહિ કરવી તે.
Jain Education International
સરળ
અચૌર્યવ્રત ચોરી ન કરવાનું ત્રીજું ગુણવ્રત કે મહાવ્રત.
અચ્યુત : એ નામનો ૧૨મો દેવલોક. અચ્યુતપતિ અગિયારમા ને બારમા દેવલોકના ઇન્દ્રનું નામ.
અજિતાત્મા જેનો આત્મા કોઈથી જિતાયો નથી એવું.
અજિતેંદ્રિય ઃ ઇન્દ્રિયો જીતી ન હોય એવું.
અજિત્ય ઃ ન જિતાય એવું, અજિત. અજિન તીર્થંકર નહિ તે, વીતરાગ નહિ તે.
:
અજિનમંતિ : જૈન ધર્મ નહિ પાળનાર. અજીવ : નવ તત્ત્વોમાંનું જડતત્ત્વ. અજીવતત્ત્વ : જીવ વગરનો પદાર્થ, જીવ વિનાની વસ્તુ.
અજીવદ્રવ્ય : અજીવ, જડ પદાર્થ. અજીવમિશ્રિત ઃ સત્ય મૃષા એટલે કંઈક સાચી અને કંઈક જૂદી ભાષાનો એ નામનો એક ભેદ. અજીવરાશિ : જડ વસ્તુનો સમૂહ. અજીવવિભક્તિ : જીવ વિનાની વસ્તુનો વિભાગ.
અજોગી : ચૌદમા ગુણસ્થાનકે પહોંચેલો જીવ.
અડ્ડાન્તિકા : એ નામનો એક ઉત્સવ. અઠ્ઠાઈ મહોત્સવ.
અડ્ડા : માથાના વાળ પોતાને હાથે ઝૂંપી કાઢવા તે લોચ.
અઠ્ઠાઈ : આઠ દિવસ સુધી ચાલતી
For Private & Personal Use Only
www.jainelibrary.org