________________
સરહપા
અરિહંત તીર્થંકર કેવળી, સામાન્ય કેવળી એવા ભેદ છે. અરિહંત કેવળી આઠ પ્રાતિહાર્યો સહિત તથા બાર ગુણો યુક્ત છે. સામાન્ય કેવળીને ચાર ઘાતી કર્મો નાશ પામ્યા છે. અરિહંત પરમાત્મા મુખ્યપણે ઉપદેષ્ઠ છે. સામાન્ય કેવળી ખાસ સંયોગોમાં ઉપદેશ આપે છે.
૮૪
સરહપા : બૌદ્ધ દર્શનના સિદ્ધોમાંથી એક સિદ્ધનું નામ. સરાગ સંયમ : દેશ ચારિત્ર છે. ચારિત્ર છે પણ હજી દેવાદિ પ્રત્યે શુભાગ છે.
૩૦૨
સર્વગત : કેવળજ્ઞાન દ્વારા સર્વ લોકાલોકને જાણતા હોવાથી કેવળી (જીવ) સર્વગત કહેવાય છે. સર્વજ્ઞ : કેવળજ્ઞાની વીતરાગ પરમાત્મા તીર્થંકર.
૧.
સર્વઘાતી પ્રકૃતિઃ આત્માના શ્રદ્ધા, ચારિત્ર, સુખ વગેરે અનુજીવી ગુણોનો સર્વથા ઘાત કરનારાં કર્મો, સર્વઘાતી પ્રકૃતિ કેવળજ્ઞાનાવરણ, ૨. કેવળદર્શનાવરણ ૩. નિદ્રા ૪. નિદ્રાનિદ્રા ૫. પ્રચલા ૬. પ્રચલાપ્રચલા, અને ૭. ત્યાન વૃદ્ધિ. ક્રોધાદિ વિગેર મોહનીયની અનંતાનુબંધી ૪, અપ્રત્યાખ્યાની ૪, પ્રત્યાખ્યાની ૪,
Jain Education International
-
જૈન સૈદ્ધાંતિક
મિથ્યાત્વ ૧, મિશ્ર ૧, કુલ ૨૧ સર્વઘાતી સ્પર્ધક : આત્માના જ્ઞાનાદિ ગુણને પૂર્ણપણે આવરણ કરનારી કાર્રણ વર્ગણા.
સર્વતોભદ્ર : શ્રાવકની એક પ્રતિમાનો પ્રકાર.
સર્વથાઃ જે વસ્તુ સર્વને લાગુ પડે. સર્વત્ર વ્યાપ્ત. કાયમ માટેની. સર્વદશિત્વઃ સમસ્ત વિશ્વના સામાન્ય
ભાવોને સત્તામાત્રને જોવારૂપ પરિણમિત ભાવરૂપ શક્તિ. વિશેષ ભાવોને જાણવારૂપ પરિમિત ભાવ તે સર્વજ્ઞત્વ છે. સર્વલોક વ્યાપી : ચૌદરાલોક પ્રમાણ વિશ્વ) સમસ્ત લોકમાં વ્યાપીને રહે તેવા ધર્માસ્તિકાય આદિ પદાર્થો. સર્વવિરતિધર ઃ હિંસાદિ પાંચ અવ્રતનો,
સ્થૂલપણે કે સૂક્ષ્મપણે સર્વથા ત્યાગ, સંસારના સર્વસંગ પરિત્યાગી સાધુ સાધ્વીજનો. પંચમહાવ્રતી.
સર્વસંવર ભાવ : દ્રવ્ય કે ભાવરૂપ સર્વ કર્મોનું આવવાનું સર્વથા રોકાઈ જવું, અર્થાત્ મિથ્યાત્વ આદિ કર્મબંધનો સર્વથા ક્ષય તે ચૌદમું
ગુણસ્થાનક.
સર્વાર્થસિદ્ધિ વિમાન : દેવલોકમાં પાંચ
અનુત્તર વિમાન છે, જેમાં કેવળ એકાવતારી જીવો છે, જેમને સર્વ
For Private & Personal Use Only
www.jainelibrary.org