________________
સમ્યગ્દર્શન
૩૦૦
અકર્તવ્યનો વિવેક. અનાદિ મિથ્યા
ઉપશમ
દૃષ્ટિને સર્વ પ્રથમ સમ્યક્ત્વ હોય છે. તે અંતર્મુહૂર્તકાલીન હોવાથી જીવ ત્યાંથી પડીને પુનઃ મિથ્યાત્વને કે ક્ષયોપશમને પામે છે.
તે સમયે યોગ્યતા પ્રમાણે ગુણસ્થાનમાં દ્વિતીયોશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે અત્યંત અચલ છે. તે તીર્થંકરના કેવળીના પાદમૂલમાં મનુષ્યના જીવને પ્રારંભ થાય છે. યપિ મરણ થાય તો ચારે ગતિમાં પૂર્ણ થાય છે. સમ્યગ્દર્શન પૂર્વના આરાધક જીવને સ્વભાવિક પ્રગટ થાય છે. કોઈ જીવને ઉપદેશાદિ જાતિસ્મરણજ્ઞાન જિનબિંબદર્શનના નિમિત્તથી થાય છે. સ્વાભાવિક સ.દ. થતાં પહેલાં પૂર્વભવમાં નિમિત્તોની અપેક્ષા હોય છે. વ્યવહાર અપેક્ષાએ સમ્યગ્દર્શન દસ પ્રકારે છે. આજ્ઞારૂપ, માર્ગ, ઉપદેશ, સૂત્ર, બીજ, સંક્ષેપ, વિસ્તાર, અર્થ, અવગાઢ, પરમાવગાઢ, રુચિના ભેદથી છે. લૌકિક જીવોનો બહિર્વિષયરૂપ હોય છે. સમ્યગ્દૃષ્ટિનો દર્શનોપયોગ, ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ પરિણામથી ત્રણ પ્રકારે છે, તેમાં પ્રથમના બે નિર્મલ
દર્શન-ઉપયોગ
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
શુદ્ધ છે. ત્રીજું, સમલ હોવાથી અતિચા૨ની સંભાવના છે. દર્શન શબ્દથી નિજ શુદ્ધાત્મ શ્રદ્ધાનરૂપ સ.દ. ગ્રહણ કરવું. સ.દ.થી આત્મા સત્તામાત્ર વસ્તુને જુએ છે સ.જ્ઞાન વડે, દ્રવ્ય તથા પર્યાયને જાણે છે. ત્રણેમાં યથાર્થ શ્રદ્ધાનમાં કોઈ ભેદ નથી. (શુભ) રાગના સદ્દભાવમાં સરાગ તથા અભાવની અપેક્ષાએ વીતરાગ એવા બે ભેદ છે. સાગ શમ, સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા દ્વારા અનુમાન ગમ્ય છે. વીતરાગ સ.દ. કેવળ અનુભવ ગમ્ય છે. છતાં સ.દ. નિઃશંકિત, નિકાંક્ષિત, નિર્વિતિગિચ્છા અમૂઢ દૃષ્ટિ, ઉપગૃહન સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના ગુણો સહિત હોય છે. સવિશેષ નિર્વિકલ્પ હોવાથી અંત૨માં શ્રદ્ધા કે લબ્ધિરૂપ અવસ્થિત માત્ર રહે છે. તેથી સૂક્ષ્મ વિચાર વગર સમજાય નહિ. મોક્ષમાર્ગમાં સ.દ.નું સર્વોચ્ચ સ્થાન છે. મોક્ષનું દ્વાર છે. કારણ કે તેની પ્રાપ્તિરહિત જ્ઞાન, ચારિત્ર તપ આદિ વ્યર્થ, અકામ નિર્જરારૂપ છે. સ.દ.નાં લક્ષણોમાં સ્વાત્મ સંવેદનની પ્રધાનતા છે. સ.દ. પ્રાપ્તિની યોગ્યતા ચારે ગતિમાં સંશી જીવને હોય છે. સદેવ, ગુરુ અને ધર્મની અચલ શ્રદ્ધા તે સ.દ.
For Private & Personal Use Only
www.jainelibrary.org