________________
શબ્દપરિચય
ખેડવાલાયક જમીન.
ખેદ : અનિષ્ટની પ્રાપ્તિ કે ઇષ્ટની અપ્રાપ્તિથી થતો ઉદ્વેગ.
ખેસ : પુરુષોનું ખાસ વસ્ત્ર છે જે ગળે લટકતું રાખે છે.
ખ્યાતિ ઃ પ્રસિદ્ધિ, લોકેષણા.
ગ
ગગનમંડળ : આકાશના નક્ષત્ર આદિનું
મંડળ. ગચ્છ : સમુદાયને સંગઠનને, ગણના સમૂહને, સ્થવિરો સાધુજનોની પરંપરાને ગચ્છ કહે.
ગચ્છાધિપતિ : પોતાના ગચ્છના નાયક. જૈન સાધુ સમાજમાં મોટા સમુદાયના નાયક.
ગજ : (હાથી) ચક્રવર્તીનાં ચૌદ રત્નમાંથી એક રત્ન. ગજદંત પર્વત મેરુપર્વતની ચારે દિશાએ હાથીદાંતના આકારે સોમનસ આદિ ચાર પર્વતો કે જે મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા છે. ગજાનન : હાથીના જેવી મુખાકૃતિવાળા ગણપતિજી.
ગણ : સાધુ-સાધ્વીજનોની સરખી સમાચારીવાળાનો સમૂહ.
ગણતરી :
ગણના-એકથી અનંત
સુધીની.
ગણધર : તીર્થંકરોના આદ્યશિષ્ય. શિષ્ય સમુદાયના નેતા, દ્વાદશાંગી
Jain Education International
૮૧
ગતિ સહાયકતા
રચના૨, બીજ બુદ્ધિના સ્વામી, ચતુર્દશ પૂર્વી.
ગણિઃ અગિયાર અંગના જ્ઞાતા.
ગણિપદ
સામાન્ય
ગચ્છને સંભાળે તેવું સ્થાન, ભગવતી સૂત્રાદિના યોગવહન પછી. યોગ્યતાવિશેષથી આપવામાં આવે
::
તે પદ.
ગતાનુગતિક : સમજણ વગર એકબીજાને અનુસરવું. ગાડરિયો પ્રવાહ, ચાલુ ચીલે ચાલનાર. ગતિ ઃ ગમન-જવું. બાહ્ય કે અંતરંગ કોઈ નિમિત્તાધીન ઉત્પન્ન થતા શરીરના સ્પંદનો તે ગતિ, ગતિના ઘણા પ્રકાર છે. સ્વાભાવિક રીતે મુક્ત જીવ ઊર્ધ્વગમન કરે છે. પરંતુ સંસારી જીવની કર્મોના નિમિત્તથી નીચે, આડી અને ઊર્ધ્વગતિ હોય છે. ગતિ નામકર્મની પ્રકૃતિને કા૨ણે જે ચેષ્ટા થાય તે ગતિ. જેને કારણે જીવ નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ એમ ચાર ગતિમાં ઉત્પન્ન થાય છે. ગતિ દાયકતા : ગતિ આપવાપણું, જેમ કે અનંતાનુબંધી કષાય નક ગતિનું કારણ બને. મંદ કષાય દેવ કે મનુષ્ય ગતિનું કારણ બને. ગતિ સહાયકતા ઃ જીવ તથા પુદ્ગલને ગમન કરવામાં અપેક્ષાકારણ ધર્માસ્તિકાયની સહાયતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org