________________
નરસિંહ મહેતા કુત નવરા રે નરહરજી! તમને કામ નહી બીજ; અણુબોલાવ્યા આવે, વલગાશે જોઈ શીજુ (8). ઉરના આધાર, આવે તે આલીઘન દીજે, નરસહીના પ્રભુ સંગે રમતાં, અમૃતરસ પીજે.
છે
૧૧૧ બાઈ મને લાંછન રે લાગુ, મારું મન મોહેનજી સું બાંધુ. ટેક એક સમે જમના જલ જાતાં, મારગ માંહે મલીઓ; સાન કરીને સરવસ લીધુ, આવી રૂદીઓ સું મલીએ. ૧ નણદી આવી આખ્ય ચડાવી, સાસુજી જિમતિમ કેહેતાં; દુરી જૈન દેખતાં વાત વધારી, સુ કરીએ શમતા. ૨ કહેનારા કહેજે રે નીત નીત, શામલીઓ ]િ વહાલા; નરશઈઆચે સ્વામી છેલછબીલે, માહારે ઉર ઉપર માહા. ૩
ટેક)
૧૧૨
(રાગ : ભૈરવ ભલેને પધાર્યા કાંહાંન વાટડી જતાં ઝાંઝરનો ઝણકારા વાગે, શીતના સણકાર રે; આવે ભણકારા માહારી રાત્ય ગઈ રેતાં. મોરલીમાં ગાયું મારા ઘરમાં સંભળાયું રે, વ્યાંહાણુ રે વાયુ મુંને આંસુડાં લેહતાં. તઓ છે માહારા પ્રાણઆધાર શક્યડી(!); -
લખ્યું હઈડાને હાર દીઠોતે પરોતાં. વાયદે કીધે તે સાંઝે ગાવડી દોહતાં રે; નરસિંહાએ સામી આવ્યો વલેણું વલેતાં.
૧૧૩
(રાગ : પંચમ ] ભલેને પધાર્યા રે સૂર ઉગતે રે, જાએ જયાંહાંથી આવ્યા તેહને ઘેર્ય; સખીયે હશે રે જે નિજ ધામની રે, તે તે કરશે તમારી પર્ય
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org