________________
શુગારનાં પદ
લાભ કાપી શકે એહમાં લાડકા, – લાખ ડાહ પણ નેટ છે રે; એ કામની વીના એ કેણ રાખશે, તારી લટપટી પાઘને લળી તેરો. એ કંકી પિરીને કાં રે આઈ, તૂ રે પરશોતમ પૂરણકામી; એવાવ તારી રખે બ્રીજમાંહાં વીસ્તરે, કાંઈ નવું કરે બહુ રે નામી. એ અણે અવસર તૂત ચતુર થઈ કાંઈ ચડતું છે [૨] બેહ કેરૂ નરશે રંક કહે રંગે રમી હલા, હરખનાં મરકલાં હું રે હોરું.
૧૦૮
(રાગ : : ગરબી] પાલવ મેલે રે શામલીઆ, મને રોકી રહા સૌ મેં પાતલીઆ, મારે હાર હઈઓને છુટે, મારી મેહનમાલા ટુટે, તમે મુકે હમારે હાથ, મારે જાએ સહીએરનો સાથ. મારે જાવું છે બ્રીજની વાટે, મને રોકી રહા શા માટે. શેર કંથ હમારે કેશે, મારી નણદી મેહેણુ દેશે, કહે નરસંઈઓ કર જોડી, નાખ મારા કરમના બંધ છેડી.
૧૧૦ * (રાગ : પ્રભાતી] પિર દીએ ઊઠી રે કાનડ બારણે ટેરે, જાગે રે જાગો ગોપી કહી હેરણ હેરે. વલોણાં વવાવે, બાઈ રે ગોપી, ચરદ વંન નાથે, પ્રીતે લજ્યા રે લાપી,
પાલવ...૧
પાલવ...૨
પાલવ૩
પાલવ...૪
પાલવ.૫
(ટેક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org