________________
શૃંગારનાં પદ
ક્ષોભના શું પામે રે? મુજ સાંહાંસુ જુઓ રે, કેહોને રંગ તણી જે રીત્ય; શીથલ થયા છો રે અતિ ઉજાગરે, મ(ન) નિભાવી પૂર્વ જન્મની પ્રીત્ય. પિચ સંભાલે રે વહાલા પાઘના રે, ભાલે અલતાનાં એ એધાણ, શીશ નમાવે રે, શું સમઝી કરી રે, તમ્યો કહાવીને ચતુર સુજાણ સમ શાખાએ રે ? સાચુ ન માનીયે રે, અદભુત સુખ] તણા દાતાર; નથી ય રહ્યા છે રે, તમો હક રાતડી રે, સેહે વિન પેહેયે કામ હાર? સાચા સમ ખાઓ રે, આ મહારી સેજડી , લપેટ નીલજને શી લાજ ? નરસિંહાચા સ્વામી રે, રંગની રેલડી રે, રમતાં સરીયાં સઘલાં કાજ,
૧૧૪
મનની તે આંટી મિલિયે, મરમાલાજી !, ખાતે એકાંતે ખેલિયે. મે સેજ બિછાઈ સજ કરી, આવે તો આરત છે ખરી. સણગાર સજ્યા તમ કારણે, વાલમ આવે જાઉં વારણે, રમિયે તે રંગભર રાતડી, વલી રસની કરિયે વાતડી. આલિંગન ચુંબન લીજિયે, ,, કરી પ્રેમ અધરરસ પીજિયે. નરસીમેતાની અરજી સાંભ, , [તમે આવીને એકાંતે મલે.
૧૧૫
મારે તમથી બાંધી પ્રીત, નટવર નંદના રે; ગુલતાન થઈ તારે ગીત, મેતાવણ ફંડના રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org