________________
વસંતના પદ
આ જે રે આંખડલી માહારી, મેં માંગ શમારીને આંજી રે; નંદ તણા નાંહાંધડી આ હોરા, હું નહી જાંઊ તાહારી ગાંજી રે.
| મારીશ મા !.. હું અબલા અતિ આતુરવંતી, તું ભમરો ભળભોગી રે; પ્રેમની વાત નરસહીચા સ્વામી શું જાણે પેલા જોગી રે.
મારીશ મા !...
સભર હેળી રે હળી આવી, રમતા'તા નાથ સુજાણ રે; કામની કાહાન સખા સહુ સંગે, ન મને કોઈની આણ રે.
૨સભર..... એક પાસે અબળા સહ ઊભી, એક પાસે ગપાળ રે; બળી છે તમે બળભદ્રવીર, આજ લેહેવાશે નંદલાલ રે.
રસભર..... વચન સાંભળી વીનતા કેરાં, વીફરે વીઠલ વીર રે; અબીલ-ગુલાલે જુધ મંડાણ, શોભા જુમનાં તીર રે.
રસભર... થઈ આકુલી કામ-વાકુલી, સનમુખ શાંમા ધાઈ રે; હાલ પડી હઠીઓ નહીં તારે, હરીને રહી શાઈ રે.
રસભર.. એક ચુંબન દેતી ને કાન મે કહેતી, બળીઆ હું તમારી રે, હારા• હારી કહાની હાડુ, હાર લીધે ઊતારી રે.
એમ જાકમળ હએ, કલોલ વૃંદાવંનમાં થાએ રે; લેટપેટ તહાં થએ નરસહીઓ, ચરણ તણું રજમાંએ રે.
રસભર......
[ રાગઃ ધુવાર ] રગીલે ફાગુન ખેલીએ હૈ, હાં રે ખેલીએ હો, ખેલત રાધાજીક કંથ. રંગીલે ........(ટેક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org