________________
નરસિંહ મહેતા કૃત
રાગ : વસંત ] જકિ સુણિ હે વસંતપંચમી, દિલકુ લગી હે ટકેરી; મારે નાવલિયે ઉપર ઓઢ, મેં પહેરી નવરંગ ચાલી.
જબકિ સુણિ...... T ... ... રતુવર આ અતિ મન ભાયે, મલિ વ્રજવિનતા ટેલિ.
જબકિ સુણિ... ચૌવા ચંદન એર અરગજા, કેસર ગાગર ટેલિક નરરીયાચા સાંમી ઘેરૈયા, રંગભેર રમસે હેલિ.
જબકિ સુણિ...
કુલે આવે રે, વનમાંથી વંનમાલી; વંનમાલી રે, વાલે ગઉ ચારી.
ફુલ આવે રે....... કુલનો તેરે ને કુલની છડી, કુલનાં છેગાં વહાં, લટકતી લાલી.
કુલે આવે રે... કુલના છે ગજરા ને કુલના હાર, કુલના દડુલા ઊછાલે નંદલાલ.
કુલ આવે રે.... કુલના વાગા ને કુલના છે પાગ; કુલના ભરેલા આવે છે સવઊ ગોવાલા
કુલે આવે રે....... મેતા નરસીઆચા સાંમીને રે જોતાં; જાએ ભવ તનનાં દુખ.
કુલે આવે રે...
૬૨ મારીશ મા ! મુઠડલી માહાવા ! હું માહારી માડીને મેહેરી રે; તેથી ઝાઝેરી માહારી રાસુ નણંદને. તાહારે મન છું સેંઘી રે.
મારીશ મા !.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org