________________
(૪) સુરત - સંગ્રામનાં પદ
(૫૩–૫૬)
૫૩
આજની રજની ઘન સફલ અવતર્યો, પ્રેમ ધરી પીયે મારી સેજ આવ્યે, દુખ સહુ વીસર્યું, સાઈ લેતાં વિષે, સુખ પ્રગટયું, ઉલટ અતિ ભા . હું રે સનમુખ થઈ, નાથ બાર્થે ગ્રહી, તપત્ય તંનને હા, મીટ મ્યલતાં સુખ તણે સિંધુ તે, આજ મેં ભેગ. અધુર અમ્રત રસપાન કરતાં. ઉલટ અંગ અતિ, રંગ વચ્ચે ઘણો, શેજનું સુખ તે આપ્યું વાહાલે; નારસંહીયા સ્વામી સુર ઉગે હચૅ, ત્યાંહ-લગે નાથે મેરી શેજ માહાલે.
૫૪ આજની રજની, ભલી-ભાત્ય શું ભેળવી, શમ શેજે રમે મન મેહેલી ભગવી ભાત્ય શું, કેલવી ખત્ય ચું, શું કરશે અરી સેકય પેલી. ચીર કટિથી ખિસે, નાથ જોઈ હસે, બાંહ કઠે ઘસે, લાજ છાંડી, ઉર ઉપર્ય ભુજ ધર્યો, નાથ સુરત્યે ભર્યો અધુર ખંડિત કર્યો, કે માંડી. એ સુખ સખી મુખ કહ્યું નવ જાય; મેં સિધુમાં ચકલે ચાંચ બેલી; નરસિંહીયા સ્વામી ભલે મિ . ઍમલીલા નવ્ય જાય તેલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org