________________
૨૪
નરસિંહ મહેતા કૃત જેઓ પુરણાનદ પરીભ્રમ કે સદબુધ સરવ ટલી રે લોલ; જુએ નઈણ ભરી ભરી ના૨ કે ગોપીકા સકુમલી રે લાલ. ૩ વચન બેલા શ્રીમારીજ કે કે કેમ આવીયાં રે લોલ; વલતી બેલી વ્રજની નાર કે “તમ આસરે આવીયાં રે લોલ. ૪ રંગભર રાસ રમાડે નાથે કે સરદ સોહામણે રે લોલ; ઉગે સેલ કલાને ચંદ કે અતી રલીઆંમણે રે લેલ.” ૫ પુરણ પ્રીત જોઈ પરીભ્રમ કે રુદઆ ભીડીઆ રે લોલ; વાજે તાલ પખાજ ને જાંજ કે વેણુ વાંસળી રે લોલ. ૬ નાચે નરહરી નંદકુમાર કે ગેપીકા સહુ મલી રે લોલ; ચાકમાં ફરતી વ્રજની નાર કે વચે રાધા હરી રે લોલ. ૭ નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ; હમચી લે હરજીની સાથે કે તાલી લે હાથમાં રે લોલ. ૮ નાચે નટવર મદનગોપાલ કે જુવતી સાથમાં રે લોલ; અંત્રિક દેવતા રહીને જેએ કે પુપે વધાવતા રે લોલ. ૯ [. ....... ...,
... ...... ..] રૂપે રૂડે નરસૈઆને નાથ કે મનમાં ભાવતા રે લોલ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org