________________
અગિયારમા જૈન સાહિત્ય સમારોહ
સમારાહનું આયેાજન એ દૃષ્ટિએ ભવિષ્યની આશા છે અને તે માટે યેાજકોને ધન્યવાદ ઘટે છે,
૫૧
સમારાહુની સ્વૈચ્છિક પ્રવૃત્તિ :
જૈન સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિ એ સ્વૈચ્છિક પ્રવૃત્તિ છે એમ જણાવી ‘પ્રમુદ્ધ જીવન'ના તંત્રી, આ પ્રવૃત્તિના દ્રષ્ટા અને સંચેાજક ૐ. રમણલાલ ચી. શાહે જણાવ્યુ` હતુ` કે છેલ્લાં પંદરેક વર્ષોંથી આ પ્રવૃત્તિ હાથ ધરાય છે. અત્યાર સુધીમાં મુંબઈ, મહુવા, સુરત, સેાનગઢ, માંડવી (કચ્છ), ખ'ભાત, પાલનપુર, સમેશિખર (બિહાર), પાલિતાણા, ખેતેર જિનાલય (કચ્છ)માં અનુક્રમે એકથી દસ જૈન સાહિત્ય સમારોહ ચેાજાયાં, અને આજે અગિયારમા જૈન સાહિત્ય સમારાહ અત્રે યેાજાયા છે.
જૈન સાહિત્ય સમારાહની પાછળ જૈન સાહિત્યના પ્રસારની દૃષ્ટિ છે. લેકે ને આકવાને અને તેમના સુધી સાહિત્ય પહેોંચાડવાના અમારો આશય છે. એમણે વિશેષમાં કહ્યું કે કેટલુ ક સાહિત્ય તત્કાલીન મૂલ્ય ધરાવતુ હોય છે, તેા કેટલુંક સ`ન શકવતી અથવા ચિરકાલીન હાય છે. ચિરકાલીન સાહિત્ય પ્રતિ ગતિ અને રુચિ ઓછી હોય છે. તત્કાલીન સાહિત્યમાંથી લેાકેાને કઈંક અ ંશે મુક્ત કરીને શકવતી કે ચિરકાલીન સાહિત્ય તરફ વાળવાની અમારી દૃષ્ટિ છે.
નિબંધનુ' વાંચન થાય અને તેના પર ચર્ચા થાય તેવા પરિસ'વાદ, જ્ઞાની ગુરુભગવંતની પાસે આગમ કે પૂર્વસૂરિના એકાદ ગ્રથની સીમિત સમુદાયમાં વાચતા કે જૈન શ્રુતિ સ ંગેાષ્ઠિ જેવા કાયક્રમે અમારાં મનમાં રમે છે, તે વિદ્યાલય, અન્ય સંસ્થા તરફથી કે વ્યક્તિગત કક્ષાએ દાતાઓના સહકારથી હવે પછી હાથ ધરવામાં આવશે એમ તેમણે ઉમેયુ હતુ. અને આ કા'માં ગુરુ ભગવંતા, વિદ્વાને અને જુદી જુદી સસ્થાઓ તેમ જ વિદ્યાલયના કાર્યવાહકો તરફથી મળતા રહેલા સહકારની સાભાર નોંધ લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org