________________
જૈન સાહિત્ય સમારાહ-ગુચ્છ ૩
હાથ ધરવામાં આવ્યાં છે. તેની ઝાંખી કરાવી હતી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને આ સમા રાહતુ` ઉદ્ધાટન કરવા વિન'તી કરી હતી.
.
જ્ઞાનના પ્રતીકરૂપ દીપપ્રાગટયથી આ સમારેાહનું ઉદ્ઘાટન કરતાં શ્રી યાજ્ઞિકે ક્યુ કે પાટણના પરિસરમાં આવેલા ચારૂપ તીથ'માં અગિયારમા જૈન સાહિત્ય સમારહનું આયેાજન થયું છે તેમાં ભાગ લેતાં હું આનંદ અને ગૌરવ અનુભવુ છુ.. ગુજરાતની રાજધાની તરીકે પાછુ પાંચ સૈકા સુધી રહ્યું તે એક વિક્રમ છે અને તેવા વિક્રમ માટે ખીન્ન તેટલાં વર્ષોની રાહ જોવી પડે.
હેમચંદ્રાચાય નુ પુનિત સ્મરણ :
કલિકાલસÖજ્ઞ હેમચ`દ્રાચા'નું પુનિત સ્મરણુ કરી એમણે હ્યુ` કે જીવનનાં તમામ ક્ષેત્રમાં એમનુ` પ્રદાન અનન્ય રહ્યું છે. વસ્તુપાલ-તેજપાલની વ્યાપાર, વ્યવહાર અને સંસ્કારની બાબતમાં આંતરસૂઝથી ગુજરાતના સર્વો'ગી વિકાસ થયેા છે.
અહીં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં અનુસ્નાતક કક્ષાએ ૭૦૦ વિદ્યાથીઓ-વિદ્યાર્થિની સંસ્કૃત ભાષાનુ` અધ્યયન કરી રહ્યાં છે. એકલા પાટમાં એવાં સાથી અધિક વિદ્યાથીઓ-વિદ્યાર્થિનીઓ છે.
આ બધુ' થાય છે—દેખાય છે તે હિમશીલા જેવુ` છે એટલે કે તે ગ ંજાવર કાર્ય ને માત્ર આઠમા ભાગ કે તેથી ઓછે છે. જૈન સાહિત્ય સમારાહ જેવી પ્રવૃત્તિથી તેને પ્રેત્સાહન અને વેગ મળે.
એમણે સમાપન કરતાં કહ્યું કે, આપણા ઉચ્ચ આદર્શો અને સિદ્ધાંતાનુ વ્યવહારમાં કેવી રીતે આચરણ કરવું તે મહત્ત્વનુ છે. તથી વ્યવહાર સુધીના એના અવતરણનું કામ એ વિશિષ્ટ કેાટિનું કા છે. સંન્યાસ મા` દરેકને માટે શકજ ન પશુ હોય, પરંતુ જીવનમાં સંયમ, સદાચાર એ દરેકને માટે પ્રાથમિક આવશ્યકતા છે એ દૃષ્ટિએ આ બાબતને વિચાર થવા લટે. જૈન સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org