________________
સમો જૈન સાહિત્ય સમારોહ
(૧) જિનદેવ દર્શન': પ્રા. કે. બી. શાહ (૨) “જૈન ધર્મ અને અનુષ્ઠાન' શ્રી જયંતીલાલ એમ. શાહ (૩) જૈન ધર્મ અને ઈતિહાસ: શ્રી મનોજ એમ. બ્રહ્મભટ્ટ () કલ્યાણ અને એનું મહત્ત્વ શ્રી સરોજબહેન ચં. લાલકા (૫) જૈન તરવજ્ઞાન: શ્રી નીતાબહેન ઓસવાલ (૬) જૈન ધર્મ અને સ્વચ્છતા : ડો. તિલતમાં મહેન્દ્ર જાની (9)
જેનેની વાઘપૂજા: ડો. હેમંતકુમાર વૈદ્ય (૮) ક્ષત્રિયકુંડ: પૂ. કલાપ્રભસાગર (૯) વ્યશવિજયની અજ્ઞાતકૃતિ: પૂ. નિત્યાનંદવિજયજી મહારાજ.
સમાપન : સમાપનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે સમારોહની પ્રવૃત્તિ સૌ પ્રથમ નજરોનજર નિહાળવાને આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. બોતેર જિનાલય ટ્રસ્ટ વતી શ્રી વસનજી લખમશી, નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી
શ્રી ડુંગરશીભાઈ ગાલા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી હિંમતલાલ એસ. ગાંધીએ આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે મહાવીર જૈન વિદ્યાલય તરફથી એના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ ગાલાબંધુઓનું રૂપિયે, શ્રીફળ, ચંદનહાર
અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી અમરચંદભાઈ ગાલાએ તેર જિનાલયના ટ્રસ્ટી શ્રી વસનજી લખમશી સમારેહના સંયોજક શ્રી ડે. રમણલાલ ચી. શાહ, વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ ગાંધીને રૂપિયા, શ્રીફળ, ચંદનહાર અને શાલ આપી અભિવાદન કર્યું હતું.
નિબંધ વાંચનાર દરેક વિદ્વાનને મેસર્સ નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી સુંદર કલાત્મક સ્મૃતિચિન ભેટ આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મુંબઈથી અને અન્ય સ્થળોએથી આવેલા વિદ્વાન, જૈન સાહિત્યના અભ્યાસીઓ અને રસિકને ભદ્રધર તીર્થની યાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org