________________
નવમે જૈન સાહિત્ય સમારોહ
80
જેન સાહિત્ય મંદિર તરફથી શ્રી વૃજલાલ પાનાચંદ વોરાએ આભારવિધિ કરી હતી. પૂર્ણાહુતિ:
આ રીતે નવમા જૈન સાહિત્ય સમારેહની પાલિતાણા ખાતે તિર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીની છત્રછાયામાં પ. પૂ. આ. શ્રી યશદેવસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં સરસ રીતે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે સમારોહના પ્રતિનિધિઓને શ્રી સિદ્ધગિરિની તીર્થયાત્રાને પણ લાભ મળે હતે.
સિદ્ધાચલજીની જામાં સરસ રીતે દિગિરિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org