________________
નવમે જૈન સાહિત્ય સમારોહ
છે
?'
ઉપરાંત અન્ય વિદ્યા અને અભ્યાસીઓએ પણ વિવિધ વિષય પરના લેખે રજૂ કર્યા હતા. જેની વિગત આ પ્રમાણે છે: (૧) . બળવંત જાની-રાજકોટ
* સમયસુંદરત “સત્યાસીની દુષ્કાળ વર્ણન છત્રીસી' (૨) ડે. આર. પી. મહેતા-જૂનાગઢ
* પ્રબંધકાર મેરૂતુંગ (૩) પ્રા. કાન્તિલાલ બી. શાહ-અમદાવાદ
* શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત “સામાયિકસૂત્ર (૪) શ્રી નગીનદાસ જે. શાહ, “વાવડીકર –મુંબઈ
* શાસ્ત્રવિશારદ વિજય ધર્મસૂરિજી મહારાજ (૫) શ્રી ચીમનલાલ એમ. શાહ, કલાધર–મુંબઈ
* જોધપુરમાં મળેલું પ્રથમ જૈન સાહિત્ય સંમેલન (૬) શ્રી પ્રકાશ પી. વોરા-મુંબઈ
* ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વિવિધ ગાનું અસ્તિત્વ (૭) શ્રી રાજેન્દ્ર સારાભાઈ નવાબ-અમદાવાદ
* દરિયાઈ વેપારના વિકાસની દૃષ્ટિએ શ્રીપાળરાસનું , , મૂલ્યાંકન . (૮) ડે. શિલ્પા નેમચંદ ગાલા-મુંબઈ
. માનવી : એક શાકાહારી પ્રાણી, (૯) શ્રીમતી ઉષાબહેન નગીનદાસ વાવડીકર-મુંબઈ
* ઉપાધ્યાય યશે વિજયજીની સ્તવન વીશી એક અભ્યાસ ' (૧૦) ડે. મૃદુલા લેયા-મુંબઈ.
* Health and Hygiene in context of
Jain Religious Practices.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org