________________
આઠમે જૈન સાહિત્ય અમારાહ
૧૭
ામ જ્ઞાન યાત્રા સાથે તી યાત્રાનુ આયેાજન કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અને નિયંત્રક સંસ્થાના સંચાલકોએ આમા જૈન સાહિત્ય સમારોહને વધુ યશસ્વી અને યાદગાર બનાવ્યે હતા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાત :
આ કાર્યક્રમમાં બનારસની તીથ યાત્રાની સાથે સાથે પાર્શ્વનાથ વિદ્યાશ્રમની મુલાકાતનું આયેાજન પણ કરવામાં આવ્યુ હતું. મંગળવાર તા. ૨૪મી ફેબ્રુઆરીએ બપોરે ચાર વાગે સમારોહના સૌ પ્રતિનિધિએ પાશ્વનાથ વિદ્યાશ્રમ પહે ંચ્યા હતા. ત્યાં સભાનું આયે!જન કરવામાં આવ્યું હતું, અને વિદ્યાશ્રમના ડાયરેકટર ડા. સાગરમલ જૈન, વિદ્યાશ્રમના પ્રમુખ અને અન્ય હદ્દેદારાએ તથા ડૉ. રમણુલાલ ચી. શાહે પ્રાસંગિક પ્રવચને! કર્યાં. હતાં. વિદ્યાશ્રમ તરફથી સમારેાહના સૌ પ્રતિનિધિઓનુ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યુ હતું.
પૂર્ણાહુતિ :
જૈન સાહિત્ય સમારોહની સમાપ્તિ પછી સૌ પ્રતિનિધિઓને કલકત્તા પધારવા માટે કલકત્તાના કચ્છી ભવનના પ્રમુખ શ્રી કુંવરજીભાઈ નાથાભાઈ પાસુ તરફથી નિયંત્રણ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે સૌ પ્રતિનિધિએ તા. ચેથી મા'ના કલકત્તા પહેાંચ્યા હતા. ત્યાં પ્રતિનિધિઓને રહેવા માટે કચ્છ ભવનમાં સુઉંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વળી કચ્છી ભવન તરફથી ડૅા. રમણુલાલ ચી. શાહનુ' જૈન ધર્મ અને વર્તમાન જગત' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યુ હતુ. ડૉ. રમણુભાઈના પરિચય પ્રા. ગુલાબ દેઢિયાએ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી કુંવરજીભાઈ, શ્રી વસનજી લખમશી શાહ, શ્રી નાનાભાઈ મેકોની, શ્રી શાંતિલાલ ગડા વગેરેએ પ્રાસ`ગિક પ્રવચન કર્યાં હતાં. આ કાર્યક્રમ સાથે જૈન સાહિત્ય સમારેાહતી પૂર્ણાહુતિ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org