________________
૬૭૬
જન સાહિત્ય સમારેહ-ગુરઇ ૩
વિલા જૈન સભા માળ, રાધના
જન સેવક, સેવા સમાજ કલ્યાણ, ગુલાબ, સુધાષા, મુક્તિદૂત, પ્રતિકાંતિ, કેન્ફરન્સ સંદેશ, ઘોઘારી જૈન દર્શન, ઝાલાવાડ જૈન દર્શન, સેરઠ વીસા શ્રીમાળી, રાધનપુર જેનદર્શન, ઝાલાવાડ સ્થા નકવાસી જૈન સભા પત્રિકા, ધર્મધારા, પરાગપુષ્પ, જિનસંદેશ, ત્રિશલા, કછરયના, કછ વિકાસ, સ્વબળ, દિવ્યદર્શન, ખંભાત જૈન સમાચાર, આત્માનંદ પ્રકાશ, જેન, ધર્મપ્રકાશ, જેન દશ - શ્રીમાળી, જેને પ્રકાશ, મંગલયાત્રા વગેરેને ગણાવી શકાય. જેનામાં સૌથી વધુ સંખ્યાની ગણતરીએ મુંબઈમાંથી ૫૮, અમદાવાદમાંથી ૨૬, ભાવનગરમાંથી ૯, રાજકોટમાંથી ૪, પાલિતાણામાંથી ૩, વઢવાણમાંથી ૩, ડિસા, સુરેન્દ્રનગર અને સોનગઢથી ૨-૨, ખંભાત. કપડવંજ, છાણી, ભાભર, વડોદરા, સુરત, હિંમતનગર, જામનગર, ગાંધીધામ, પુણે, કલકત્તાથી ૧૧ પત્રે પ્રગટ થયા છે.
૧૨૬ ગુજરાતી જૈનપત્રમાંથી વર્તમાન સમયે ૬૬ જેટલાં પત્રે પ્રગટ થાય છે. આ ૬૬ પત્રોમાંથી ૪ સાપ્તાહિક, ૮ પાક્ષિક, પર માસિક અને ૨ વાર્ષિક પડ્યો છે. માલિકીની દષ્ટિએ ૧૫ વ્યક્તિગત માલિકીનાં, ૧૯ સંસ્થાનાં મુખપત્ર ૨૦ જ્ઞાતિ અને ૧૨ સાધુ પ્રેરિત યા સંચાલિત પડ્યા છે.
સૌરાષ્ટ્રનું ભાવનગર શહેર ગુજરાતી પત્રકારત્વની પવિત્ર ગંગેત્ર છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકરે જેને મહિલા” નામનું સર્વપ્રથમ મહિલા માસિક પ્રગટ કર્યું. “જેને શુભેચ્છક' નામનું સવ. પ્રથમ પાક્ષિક પણ તેમણે અહીંથી શરૂ કર્યું. આ ઉપરાંત “તરગતરણું” અને “વીસા શ્રીમાળી હિતેચ્છુ જેવાં સામયિકે ચાલુ કરીને તેમણે જેના પત્રકારત્વની દિશામાં નવાં પરિમાણે આપ્યાં. ભાવનગરની પત્રકારત્વની યશગાથામાં “જેન' દૈનિકના પ્રારંભને તેજસ્વી અધ્યાપ પણ જોડાયેલું છે. પાલિતાણાના ઠાકોર સાહેબ દ્વારા જેનોના મહાન તીર્થ શત્રુંજય ગિરિરાજ ઉપર નખાયેલા મુઢકા વેરાના વિરોધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org