________________
૨૬૬
જન સાહિત્ય સમારોહ ગુખ્ય 8
સંગીત અને કવિતાને સમન્વય સાધે છે. પ્રત્યેક પૂજામાં તે પદની શાસ્ત્રોક્ત માહિતી આપીને આરાધના કરવાને ભાવ વ્યક્ત કર્યો છે. અષ્ટપ્રકારી પૂજાની માફક અહીં પણ તપના આરાધક આત્માને દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યું છે. દા. ત. પાંચમાં સ્થવિરપદની આરાધના માટે પક્વોત્તર રાજાને નામ નિર્દેશ કર્યો છે.
પદ્યોત્તર નૃપ ઈહ પદ સેવી આમ અરિહંત પદ વતિયા રે | ૭ |
વીરા સ્થાનકની પૂજાને આધારે કવિની શાસ્ત્રજ્ઞાનના તલસ્પર્શી સમજ શક્તિ અને જ્ઞાનમય-આત્મ સ્મરણતાનો વિસ્તારથી પરિચય થાય છે. આ ઉલેખ મનુષ્યને ચેતન નામથી ઉબેધન કરીને કરવામાં આવ્યું છે. દા. રાચેરી, ચેતન, મન શુદ્ધતાના રાચે ધારે ધારો સમાધિ કેરે રાગ.
સિદ્ધ અચલ આનંદી રે, જાતિ સે જ્યોતિ મિલી, અપને રંગ મેં, રંગ દે હેલી હરિ લાલા પાઠક પદ સુખ ચેન દેન, વસ અમીરસ ભીને રે સુદિ ચંદ ઇસ મેરે તાર તાર તાર મિટ ગઈ રે અનાદિ પીર ચિદાનંદ જાગો તે રહી
ઉપરોક્ત પંક્તિઓ અધ્યાત્મવાદની મસ્તીના ઉદાહરણરૂપ છે. કવિ આત્મારામજીની આત્માને સહજ સ્વરૂપ પામવા માટેની શુભ ભાવનાનું અહીં દર્શન થાય છે.
વીશ સ્થાનકના પૂજાના કેન્દ્રસ્થાને આત્મસ્વરૂપ પામવા માટેનો કેન્દ્રવતી વિચાર પ્રગટ થયેલું છે. દુહા, ઢાળ કે ગીત, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગમાં પૂજા વહેંચાયેલી છે. કવિએ ઉપમા, રૂપક અને દૃષ્ટાંત અલંકારોનો પ્રયોગ કરીને વિચારોની અભિવ્યક્તિને અસરકારક બનાવી છે. છતાં ઘણું બધાં પારિભાષિક શબ્દ પ્રયોગોને કારણે કવિગત શાસ્ત્રીય વિચારે આત્મસાત કરવા કઠિન છે. ભકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org