________________
લજ જા-શ્રાવકજીવનની લક્ષ્મણુરેખા
સ્વરૂપ વિચારવું જોઈએ. કુદરતમાં કાઈ એવી રચના છે કે સંપૂર્ણ વિશ્વની ખાખતા ભાવરૂપે ઊલટી સમાન દેખાય છે. દા. ત., સ્થિર ભમરડા સ્થિર દેખાય છે. તેમ ખૂબ જ ગતિશીલ ભમરડા પણ જાણે સ્થિર ઊભેલા હાય તેવા દેખાય છે. કંજુસાઈ અને કરકસર, ઉદારતા અને ઉડાઉપણું અને પરસ્પર સપૂર્ણ વિરાધી છે છતાં બાહ્ય રીતે સરખા જ લાગે છે.
Open hearted અને નિજતા ખાલથી સરખા લાગે છે પણુ બન્ને પરસ્પર સપૂર્ણ વિરાધી છે. બન્નેમાં એવી જાહેરાત કે કબૂલાત છે કે અમે આવું કર્યું' છે, પર`તુ Open hearted વાળાની જાહેરાતમાં પેાતાની લાચારી કે નબળતાના (એટલે તે રખાત રાખ્યાની વાત લજ્જાને કારણે જનતાર્યા તે છૂપાવે છે) સ્વીકાર છે, કરેલા તે કાય તે માટે લજજા અનુભવે છે. જ્યારે નિલ જ્જની તેવી જાહેરાતમાં નિલજ્જતાને, ધણાં તેમજ કરે છે તેમ મેં પશુ કર્યુ તેમ નફટાઈના ભાવ છે; કરેલા કમ` માટે લજ્જાની વાત તે। દૂર રહી, પર ંતુ અહુ તા પૂર્વક કશુંક પરાક્રમ કર્યો તેમાં મંદ છે. આમ સરળતા અને. નિલજ્જતા એ એની સૂક્ષ્મ ભેદરેખા ધ્યાનમાં રાખીને ઉપરની અને ઘટના વિષે અભિપ્રાય નાંધીએ તે! વિદેશના માજીની સરળતા છે તેમ નહિ, પરંતુ ત્યાં શિથિલચારિની કાઈ અપ્રતિષ્ઠા નહિ હાવાથી અને માજીને ચારિત્ર્યમય જીવનને કાઈ આગ્રહ–આંદરહિ હોવાથી અહીં માજીની સરળતા નહિ, પરંતુ નફટાઈ કે લજ્જાને અભાવ કહી શકાય. મુખ્યમંત્રીની વાતમાં પણ Open hearted નહિં પણુ પૂરી નિલજ્જતા ઊભરાતી જોવા મળે છે.
૨૪૫
લજાનું એક અકલ્યાણકારી પાસુ પણ છે અથવા કહું! કે ખોટી લા પણુ હાય છે કે જેનેા તા ત્યાગ જ કર્તવ્યરૂપ ગણાય. વિગતથી સમજીએ. કયારેક એવા પ્રસંગ ઉપસ્થિત થાય છે કે કત ય્ પાલન કરવા જતાં પેાતાનાં સ્નેહસંબંધા, માન, યશ કે ઐશ્વર્યને ગુમાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org