________________
લજ્જા-શ્રાવકજીવનની લક્ષ્મણરેખા
૨૪૩
પાસે ‘કામ’ની યાચના કરે છે—એ કામદેવના દુખાણુથી ધાયલ હ્રદયમાંથી લજ્જાનું માણુ હઠવાના પ્રભાવે જ. રાજીમતિના હક્કસ્પશી ઉદ્દેશથી મુનિ ફરીથી સંયમમાં સ્થિર થયા તે તેમના સાધુતાના સંસ્કાર અને લજ્જાગુણુના પુનઃ પ્રવેશથી શકય બનેલ છે. ખીજી બાજુ અજાણપણે પણ લજાત્યાગની નિશાની રૂપ સાધ્વીજીનુ દિગ ંબર શરીર મુનિની નજરે પડયુ. હેત તા તેમને વિકાર જન્મવાને પ્રસ`ગ જ ઊભા ન થાત. ક્ષાત્યાગના તા આ આકસ્મિક પ્રસંગ હતા છતાં આવા પ્રસ ંગે। જો મહામુનિને પણ મેાટા મથનમાં મૂકી દે છે, તે જ્યાં વિજાતીય આકષ ણુ કે કામભોગના હેતુપૂર્વક લજાત્યાગના અંગપ્રદ'ના યાજાય છે. એવી આપણી વર્તમાન યુવાપેઢીની વેષભૂષાની વિધાતક અસરા વિષે તેા પૂવું જ શું ?
એનાથી સામેના રૂપને ટીકીટીકીને જોતા રહેવાની યુવાજગતની વિક્રમેલી ભ્રમરવૃત્તિ વિષે તે જાણે સમજ્યા, પરંતુ પ્રૌઢા કે વૃદ્ધોએ પણ જાણે તેમાં હરિફાઈ માંડી છે એવા વિકૃત વૃદ્ધની મનેક્શાને વણું વતા સ ંસ્કૃતના કવિની શ્લક રચના અનુવાદ જોઈએ. વૃદ્ધ સ્વગતઃ દાંત પડી ગયા છે તેનું દુઃખ નથી, પળિયા આવ્યા છે તેની મને પીડા નથી; અવસ્થાથી અગા કંપે છે તેની ચિંતા નથી. પશુમાથે વેણી માંધેલી આ બ્રેકરી મને ‘કાકા' કહીને લાવે છે તેવુ દુઃખ થાય છે..!
બાલમાં જેટલુ કામુકતાનું કે લજજાત્યાગનું વાતાવરણ વધારે તેટથી શ્રાવકજીગનમાં લજ્જારૂપી કવચની આવશ્યકતા પણ વધારે ગણાય પ્રકૃતિદ્રુત્ત કહે કે ચાલી આવતી પુરુષ પ્રધાન સમાજરચનાને કારણે કહા, પરંતુ જાતીયજીવનના સંદર્ભમાં પુરુષની તુલનામાં સ્ત્રીમાં વધુ લજ્જા હોય છે. તેની શીલરક્ષણ માટે લજ્જારૂપી લમણુરેખાની કે વચની તેને સવિશેષ જરૂર પણ હૈાય છે. આ સુભાષિત પશુ તેમ કહે છેઃ 'નિલ જજા ફૂલાંગતાના સલમા ગણિકા: ચ' એટલે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International