________________
āજ્જા—શ્રાવકજીવનની લક્ષ્મણરેખા
મલૂચ ૨. શાહુ
માર્ગાનુસારી શ્રાવકના જીવનમાં ધર્મારાધનામાં સફળતા માટે આચાય સમ્રાટ શ્રી હેમયંદ્રાચાર્યે તેમના યોગશાસ્ત્ર ગ્રંથમાં પાંત્રીસ ખાલની આરાધના ફરમાવી છે, તેમાંથી કેટલાકના અહી નિર્દેશ કરીએ તે. (૧) ન્યાયી આજીવિકા (૨) યેાગ્યસ્થળે વિવાહ (૩) અહિંસાની દૃષ્ટિએ નિર્દોષ, સાત્ત્વિક અને મિતાહાર (૪) નિદ્રાત્યાગ (૫) લજજાવાન (૬) પાપભીરૂ (૭) ગુરુદષ્ટિવાળા (૮) દાનધમી (૯) પરંપકાર (૧૦) યા વગેરે. આમાં શ્રાવક કે શ્રાવિકાના જીવનમાં લજ્જાના ગુણુ પણ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેથી અહીં આપણે તેના જ વિચાર કરીશુ.
દશવૈકાલિક સૂત્ર ૯/૧/૧૩માં કહે છે કે, લજ્જા, યા, સ ંજય, લલચેર', કલ્યાણુ, ભાગિલ્સ વિસેાહિઠાણુ' એટલે કે જેને આત્મકલ્યાણુ કરવું છે તેને માટે લજ્જા, શ્યા, સંયમ અને બ્રહ્મચર્ય' એ આત્મ વિશુદ્ધિનાં સાધન છે. સુભાષિતકાર કહે છે કે આહાર, નિદ્રાલય, મૈથુન ૨ સામાન્યમેતાત પશુભિઃ નરાણામ્ .
ધર્મી હિતેષામાધિકે વિશેષે। ધમે સુહીનાઃ પશુભીઃ સમાના. એટલે કે, પશુ અને માનવ એકસરખી રીતે આહાર, નિદ્રા, ભય અને મૈથુનનાં વિષયામાં વ્યસ્ત હાય છે; એ રીતે એ બન્ને સમાન છે. પરંતુ ધર્માંતેમાંથી નિષ્પન્ન થતા વિવેક-મર્યાદા-લજ્જા એ એક એવું તત્ત્વ છે કે જેના કારણે માનવતી વિશેષતા છે એટલે કે માનવ લજ્જાને કારણે પશુથી જુદા પડી જાય છે. પ્રકૃતિની દૃષ્ટિએ પશુ અને માનવ બન્નેમાં અનિયત્રિત કામવાસના રહેલી છે. જે કાઈ પણ સ્થળે, સમયે કે કંઈ પશુ વ્યક્તિ સાથે તે ભોગવી લેતા હોય છે. પરંતુ સેંકડનારા વર્ષથી બુદ્ધિ અને હૃદયતત્ત્વના વિકાસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org