________________
તમિળનાં સંત મિત્રી અવ્યવાર
૨૦
સજજન એટલે સત્યનિષ્ઠ, યાવાન, ઉદાર અને વિવેકશીલ. દાનમાં અપાતું ધન ન્યાયેાપાર્જિત હોવું જોઈએ. જાતિ, ક્રામના, નામના કે તકતીની લાલચરહિત હોવુ જોઈએ.
.
એક ધરનાં દ્વારે ભિક્ષા માટે ઊભા રહ્યાં, ત્યારે અલ્વયારે જોયું કે માતા નાના પુત્રને ઢીખી રહી છે.
અવ્યાર ગાઈ ઊઠયાં :
..
હે માતા, એક રત્નથી સભા શૈલે છે, તે રતન તે વિદ્વાન. એક રનથી આકાશ શાભે છે, તે રત્ન તે સૂર્યાં. એક રનથી પર હાલે છે, તે રત્ન તે પુત્ર !
વળી એક ધરતાં દરવાજે કલહ સાંભળતાં અમાર ગુંજી ઉઠેચા:
ચંદ્રનાં કિરણે। શીતળ છે,
સુખડના લેપ એથી પણ શીતળ છે.
પરંતુ જેનામાં પ્રેમ છે, વિદ્યા છે, ઔદાય છે,
તેનાં શબ્દો સૌથી વધુ શીતળ છે.
દાંપત્યઐકયને અન્નયાર હમેશાં બિરદાવતા.
એક દરવાજે અવઈયાર ગાઈ ઊઠયાં :
પતિ-પત્ની વચ્ચેને નિઃસ્વાય અને વિશુદ્ધ પ્રેમ,
બન્નેને ઈશ્વરની નજીક લાવી દે છે.
ગાંધીજીએ પણ આ જ વાત કહી.
:
એક દરવાજે અયારે ગાય ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org