________________
*
જેને સાહિત્ય સમારોહ એ જ રીતે શિલ્પકારનાં વાંકણા ' -
અને હથોડાના વાથી, અણુધડ પત્થરમાંથી
મનેરમ આકૃતિ ઉપસે છે. જેમ શૂરવીરની શૌર્યગરિમા
યુદ્ધના મેદાનમાં નિખરે છે, અને નિજીવ પાર્થિવ પદાર્થમાં,
ચેતના અને સૌંદર્ય પ્રગટે છે. એક અદૂભુત કાવ્યમાં અશ્વઈયાર કહે છે?
નાળામાં પાણી વહી રહ્યું છે, ખેતરમાં ચોખાના પાકને સિંચવા માટે,
પણ પિતાની મસ્તીમાં વહેતું પાણી, રસ્તે આવતા ધાસને પણ પાણીથી
તૃપ્ત કરે છે. આ પુરાતન ધરતી પર જે એક
સજજન પુરૂષ હોય, તે ઉદાસિત વાદળાં
એનાં માટે અમીવૃષ્ટિ કરે છે. એના નિમિત્તે થતી અમીધારાને
લાભ બધાને મળે છે. દામે એટલે ઉદાર મનનું વર્તન.
સંત અશ્વઈયારે દાનના સંદર્ભમાં સજજન પુરુષને ઉલેખ કર્યો છે.
સંત તિરુવલુવરે લખ્યું છે
સજજન પુરુષોએ સ્વપરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ પર હિતાય જ હોય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org