________________
૨૨
જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૩.
હાથ લંબાવી અવઈ ગણેશની નાનકડી મતિ તરફ ઈશારો કરી રહી છે. માતા નાના ગણેશને અવઈનાં હાથમાં આપે છે અને અવઈ શાંત થઈ જાય છે.
બસ..! ત્યારથી ગણેશ એના ભાઈબંધ. એની સાથે રમતાં રમતાં અવઈ મોટી થતી જાય છે. પ્રતિદિન રૂપ ખીલતુ જાય છે.
અવ્યઈના પાલક પિતા કવિતા અને ભજન રચતા, એ ગાતા કવિઓ અને ભજનિકોનો એમના ઘેર મેળે જામતો.
અqઈ પાંચ વર્ષનાં થયાં... ત્યારે ઘેર મજલિસમાં એક કવિ મિત્રએ કહ્યું:
મેં બે પંક્તિઓ રચી છે, પણ પછીનાં બે ચરણ કઈ રીતે બેસતાં નથી.
સંભળાવો તે ખરા...' પિતાએ કહ્યું. કવિએ પંક્તિઓ રજુ કરી :
કરે જ્યારે શુભ કાર્ય કોઈ પ્રત્યે,
નવ કરજે ગણતરી બદલાની; પાંચ વર્ષની અવઈ પાદપૂતિ કરતાં બે ચરણ બલી ઊઠી ઃ આકાશને આંબતું નાળિયેરનું ઊંચુ ઝાડ ૫ણું; મૂળિયાંને પાયેલું પાણું મીઠું કરી વાળે છે પાછું.
અર્થાત્ , આવઠાં ઊંચા ઝાડનાં મૂળિયામાં જે પાણી પાવામાં આવે છે, તે પણ એ ઝાડ મીઠાં પાણી નાળિયેરમાં ભરી પાછું વાળે છે.
કેટલી ગંભીર વાત અશ્વઈએ કહી દીધી ! સત્ કાયનાં શુભ પરિણામ આવીને મળે જ છે.
તમામ ધર્મની આધારશીલા સદાચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
For Pin
www.jainelibrary.org