________________
ર
જૈન સાહિત્ય સમારાહ–ગુચ્છ ૩
રિષ્ટાની માન્યતા ભારતીય જીવનમાં તથા સાહિત્યમાં ઉપરાંત વિશ્વભરની ખીજી સ`સ્કૃતિઓમાં પણ જોવા મળે છે.
રિશો એટલે શકુન, અપશુકન, કાઈ અકુદરતી બનાવા કે પ્રસ'ગા (વ્યક્તિગત કે સામાન્ય) જેના દ્વારા વ્યક્તિનાં જીવનમાં કે દેશમાં શુભ કે અશુભ ખનવાની આગાહી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈને છીંક આવવી, આંગળીના ટાચકા ફાઢવા, આંખમાંથી નિષ્કારણુ આંસુની ધાર થવી વગેરે દ્વારા કંઈ અશુભ બનવાનુ છે એમ માનવામાં આવે છે. મકાન પર કાગડા ખેાલે તે। મહેમાન આવશે કે પરદેશ ગયેલ પતિ પાછો આવી રહ્યો છે એવી શુભ આગાહી કરવામાં આવે છે. સૂર્ય'ગ્રહણુ, ચંદ્રગ્રહણુ, ધૂમકેતુનુ' દેખાવુ વગેરે દેશને માટેના રિષ્ટા ગણુાય છે.
(૧) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રકાશિત તથા ડૅા. એ. એસ. ગેાપાણી દ્વારા સોંપાદિત ‘રિષ્ટ સમુચ્ચય' (ઈ. સ. ૧૯૪૫) નામના ગ્રંથમાં રિષ્ટની વિશદ્ ચર્ચા કરવામાં આવી છે. પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથમાં ૨૬૧ ગાથાઓ છે. અહી એ સ ંપાદિત કરીને એના સ ંસ્કૃત અનુવાદ તથા પરિશિષ્ટરૂપે અને ટિપ્પણુરૂપે કંઈ કેટલીય સામગ્રી મૂકીને ડૅા. એ. એસ. ગેાપાણીએ પેાતાની શાસ્ત્રીય સરોધન દૃષ્ટિના દર્શન કરાવ્યા હાઈ મા સંપાદન ખૂબ જ મહત્ત્વનુ છે. 'રિષ્ટ સમુચ્ચય'ના મૂળ કર્તા દુ દેવે રિજોના મુખ્ય ત્રણ પ્રશ્નાર આપ્યાં છે.
(૧) પિદ્મસ્થ આંગળીના ટચાકા ફાઢવા, આંખે! સ્થિર થઈ જવી, આંખેમાંથી સતત આંસુનુ પઢવુ વગેરે આ પ્રકારમાં આવે છે.
(૨) પદ્મસ્થ—જુદા જુદા સ્વરૂપે સૂર્ય અને ચંદ્રનું દર્શન, સળગતા દીવા ઢ'ડે! લાગવા, ચંદ્રમાં વતુ ળે। દેખાવાં કે હરણ ન દેખાવુ' વગેરે આ પ્રકારમાં ગણાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org