________________
૧૮૮
જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ
છે જે બળદ મોકળા-મુક્ત ઉર્યો હોય, માથે કોઈ ભાર ન પાઠવો હોય, તેને ધૂંસરી સાથે જોતરવામાં આવે ત્યારે તેનું મસ્તક ધુણાવીને કે અણગમે-વિરોધ પ્રગટ કરે છે એવી જ સ્થિતિ સ્થૂલિભદ્રની છે.
રાજદરબારે જતા સ્થૂલિભદ્રને વિયાગ કોશાને શી રીતે સહ્ય બને ? એની કાકલુદીનું ચિત્ર જૂઓ :
જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રતિ, આગલિ પાછલિ ઊતરી, પ્રહ પાલવ ઝાલંતિ.”
કૌશાના વિરહભાવનું નિરૂપણ અત્યંત ચિત્રાત્મક, આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, ઝડઝમકથી પ્રચુર અને કવચિત્ શબ્દાલેષયુક્ત બન્યું છે ?
ક્ષણ બાહિરે ક્ષણિ ઊભી તડકઈ, રીસભરી સહી અર સ્વઉ તડકઈ' હારદરદીસઈનવિ ગલઈ એ, ભેજન મુખિ સહીઅર નવિ ગલઇએ.”
ભમરીની પરિપી૩ ગુણ ગણતી, કરિ ચૂડી નાંખઈ ગુણગણતી.” કોશાને હૃદયચિત્કાર જુઓ : મનપંખી માલુ કરઈ રહિતુ ઘણુ સદૈવ, તે માલ તુઝ ભાંજતાં, યા ન આવી શૈષ.”
ચેથા અધિકારમાં પલટાયેલી પરિસ્થિતિનું આલેખન છે. સાધુ બનેલા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા આવ્યા છે. સ્થૂલિ. ભદ્રનું મને રીઝવવા કોશાના પ્રયાસનું વર્ણન શૃંગારરસિક, પ્રાસાનુપ્રાસયુક્ત અને નાદસૌદર્યથી સભર બન્યું છે.
નાચઈ નાચ કરી સિંગારહ ધિધિકાર ટ્રેકટના ધંકારહ, ચે લઈ ચીર કસી કરિ ચરણા, ધમકાવઈ ઝમકાવઈ ચરણે.” “કેશા વેશ્યા રમણિ, કેલિ જઈસા નમણિ,
હંસલીલા ગમણિ, ચતુર ચંપકવરણિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org