________________
જૈન સાહિત્ય સારાહ ગુચ્છ ૩
આ પત્રોના અનુવાદ એ કેટલું કપરું` કા` હતુ` એ મેાહનભાઈ એ મૂકેલી નાંષ પરથી સમજાય છે. ગુજરાતીમાં ભગુભાઈ ક્રુતેચંદ કારભારી તરફથી અનુવાદ તૈયાર થતા હતા તે મેાહનભાઈ એ જોયા હતા અને એમને લાગ્યું હતું કે, ' તે ભાષાશૈલી, વિચારવેગ અને મૂલભાવ સુદર રીતે આછાં બતાવી શકશે.' મરાઠીમાં અનુવાદ હતા તે અક્ષરશઃ નહાતા-કિન લાગ્યું' તે પહતુ` મૂકયુ` હતુ`. મેહુ નભાઈનું ભાષાંતર સુવાચ્ય છે. ભાષા સરળ પણુ શિષ્ટ અને ગૌરવભરી છે. વાકયે અલિષ્ટ છે.
૧૪૬
મેાહનભાઈ વિવેકાન’દથી કેટલાબધા પ્રભાવિત હતા તે એમણે આ ગ્રંથમાં વિવેકાનંદના વ્યક્તિત્વનાં ક્ષક્ષણ્ણા વિસ્તારથી તારવીને, ૮૦ પાનાંની જીવનરેખા જોડી છે ને આ પત્રો વિશે નીચેના ઉદ્ગારા કર્યો છે તે પરથી દેખાઈ આવે છે:
“તે વાંચતાં તનમાં તનમતાટ અને મનમાં અપૂર્વ જુસ્સો પ્રગટ થાય છે. ભાષા એવી પ્રાત્સાહક (vigorous) છે, કલ્પના એવી મનારમ્ય અને ચિત્તાકર્ષક છે અને આત્માને વેગ અને પ્રબલ અને શૌર્યાન્વિત છે કે કાઈ પણ વ્યક્તિ મંત્રમુગ્ધ થયા વગર રહે તેમ નથી.” મેાહનભાઈના તનમનાટ એમના શબ્દોમાં વ્યક્ત થતા આપણે અનુભવી ૠકીએ છીએ.
હુ ટ વારનના જૈનિઝમ' એ લેખ એના ભાષાંતર જૈનધમ ' સાથે મેસસ મેઘજી હીરજીની કંપનીએ પ્રસિદ્ધ કરેલ છે. તેમાં પૂંઠા પર ભાષાંતરકાર તરીકે મેાહનલાલ દલીચંદનુ નામ છે, પરંતુ પ્રકાશકના આમુખમાં ભાષાંતર કરી આપનાર બધુ મેાહનલાલ દલીચંદ બી.એ. તથા અધુ ઉમેદચંદ દેાલતચંદ બી. એ.ના હમારા પર મોટા ઉપકાર થયેા છે” એવા ઉલ્લેખ છે તે પરથી ઉમેદચંદ દેત સહભાષાંતર કર્તા હોય એવુ' સમજાય છે.
જૈન રાસમાળા (પુરવણું')' એ મનસુખરામ કીરતચંદ મહેતાની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International