________________
જૈન સાહિત્ય મારાહ–ગુચ્છ
રાસમાળા ભા. ૧' છે, એમાં શાંતિદાસ અને વખત શેઠને રાસ' ઉપરાંતની ૧૧ રાસકૃતિ તે જૈન મુનિએ વિશેની છે. આગળ બધા રાસનાયક અને રાસકાર વિશે ઐતિહાસિક પીઠિકા સાથે સા ધનપૂવક માહિતી આપવામાં આવી છે. શાંતિદાસ શેઠની વંશપરં પરાના ઈતિહાસ કેટલાક પ્રથા ને સરકારી દાતાવેજોને આધારે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળના નામથી આપવામાં આવ્યે છે તેમાં અન્ય સાથે મેાહનલાલ Ūચંદ દેશાઈની મદદના ઉલ્લેખ છે, પશુ મેાહનભાઈનુ ઈતિહાસત્તાન જોતાં એમની મદદ સવિશેષ હોય એવે સભવ જણાય છે. કદાચ લખાણુ પણુ એમણે જ કર્યુ. હાય.
1
૧૩૮
આ
મેાહનભાઈએ બધા રાસમાં વિષયવાર મથાળાં કરી એના વાચનને સુગમ બનાવ્યુ છે અને અધરા શબ્દોના કોશ પણુ આપ્યા છે. કૃતિએનું માહનભાઈ પોતે જ કેવું તટસ્થ, સ્વસ્થ અને સાચું મૂલ્યાંકન કરે છે એ જોવા જેવુ છે. સગૃહીત બધા રાસે, એ કહે છે કે, કાવ્યસાહિત્યમાં પ્રવેશે તેમ નથી, પરંતુ તેમાંના કેટલાકમાં જે વન, દેશના આદિ ભાગા છે તે કાન્ય તરીકે ખપી શકે તેમ છે.” વિહાર આદિની વીગતામાં નીરસતા, રુક્ષતા અને નિવિવિધતા છે પણ ઈતિહાસ માટે એ વીગતા કામની છે એમ એ દર્શાવે છે.
યશાવિજયજી વિરચિત ગુજ`ર સાહિત્ય સંગ્રહ ભા. ૧' પ્રથમ પંક્તિના પંડિત કવિની કૃતિઓના સ ંચય હાઈ અત્યંત મહત્ત્વનું પ્રકાશન ગણાય. આ પુસ્તક પર સોંપાદક તરીકે મેાહનમાઈનું નામ નથી, પણ માહનભાઈએ એને પોતાના સપાદન તરીકે નોંધેલ છે. પુસ્તકમાં એવી તૈધ તેા છે જ કે મેાહનલાલ દલીચંદ દેશાઈએ અપ્રકટ કૃતિએ આપી છે. પ્રેસકેંપી શેાધી આપી છે. પાઠાંતરી ઉમેર્યો છે, પ્રૂફાનુ` સ`શેાધન કયુ`' છે, 'જવિલામ'ની અને અન્ય કૃતિને મથાળાં આપ્યાં છે, ધેા મૂકી છે, શુદ્ધિ-વૃદ્ધિપત્રક તૈયાર કર્યુ છે અને પ્રતેના પરિચય આપ્યા છે. એટલે વાસ્તવમાં મેાહનભાઈ જ સપાદક છે એમાં શંકા રહેતી નથી.
For Private & Personal Use Only
st
Jain Education International
www.jainelibrary.org