________________
સ્વ માહનલાલ દલીચંદ દેશાઈનું સાહિત્યકાય
૧૩૫
રાખી બની શકે તેટલી વિષયમાહતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે, પણ સાહિત્યની સિલાસિલાબંધ તપાસ ને સ` મુદ્રિત ગ્ર ંથાની વિષયમાહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તે એ ‘સ’ક્ષિપ્ત’ તરીકે ઓળખાવાયેલે છે. આમ છતાં માહનભાઈએ એટલાં બધાં સાધનાના ઉપયાગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ હાશ' રહી શકયો નથી, એમાં ધણી ઐતિહાસિક અને ચરિત્રાત્મક માહિતી આમેજ થઈ છે – મહત્ત્વની વ્યક્તિ પરત્વે તે ધણી વિસ્તૃત, તથા ધણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણેામાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સસ્થાઓ, તીર્થાં વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો જોયા વગર માહનભાઈ રહી શકવા ની. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂતિ એ, જિનમદિરા, અન્ય સ્થાપત્ય, ઐતિહાસિક વ્યક્તિએ, પ્રાચીન પ્રàમાંનાં ર`ગીન ચિત્રો, પ્રતામાંના હસ્તાક્ષરા, ખા વગેરેની મળીને પઢ ખીએ મૂકી છે અને તેને સવિસ્તર પરિચય ૬૨ પાનાંમાં આપ્યા છે, પેાતાના નિવેદનમાં પશુ ભડારે, પ્રદર્શીતે, વિહાર–આશ્રમેા, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષય પર ચર્ચા કરવાનો તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈ એ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે.
મેાહનભાઈના સાહિત્યરસ, ઈતિહાસરસ, ધર્માંસ અને ગુણુાનુ રાગ આ સંગ્રહગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આર્ભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણા જુએ એટલે એ ઉદ્ધરણા આપનારના વ્યક્તિત્વને ઉષ્માભર્યો સ્પ થયા વિના રહેશે નહી. ગ્રંથસામગ્રીમાં પણ મેાહનભાઈએ કલમતે મેાકળી વહેવા દઈ ચરિત્રનાયક કે ઐતિહાસિક પ્રસંગના યેાગ્ય મહિમા સ્થાપિત કર્યાં છે. કર્તા-કૃતિની કારી તૈવાના ખડકલા વચ્ચે આ બધુ પડેલુ' છે તેથી પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવે! સાંભવ છે. પશુ ધૈયથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી.
Jain Education International
For Private & Personal Use Only
·
www.jainelibrary.org