________________
જૈન સાહિત્ય સમારેડ-મુચ્છ
કહેવાય. સાહિત્યસૂચિ માટે ૨૫૦ જેટલા હસ્તપ્રતસંગ્રહા—સૌંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તા કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા – એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સૌંદ` આપવા માટે એમણે જે ગ્રંથેા, સામિયકામાંના લેખા વગેરેના ઉપયાગ કર્યો છે તે બધાંની યાદી કરીએ તે મેહનભાઈએ ઉપયાગમાં લીધેલાં સાધનાના આંકડા ૫૦૦ સુધી કદાચ પહોંચી જાય. આના અને ગ્રંથશ્રેણીનાં ૪,૦૦૦ ઉપરાંત પાનાં વિચાર કરીએ ત્યારે માહનભાઈના અસાધારણ શ્રમની કઈક ઝાંખી થાય.
૧૩૦
મોહનભાઈનાં શ્રમ અને સૂઝની પૂરી ઝાંખી થવા માટે તા ગ્ર‘થની સામગ્રીમાં થે।ડુંક ઊ'ડે ઊતરવું પડે. મેાહનભાઈએ કૃતિઓની માત્ર સૂચિ કરી નથી, વણુનાાત્મક સૂચિ કરી છે કૃતિના આરંભ અતના ભાગે ઉતાર્યો છે – કંઇક વિસ્તારથી ઉતાર્યાં છે એમ કહેવાય. જરૂરી લાગ્યુ ત્યાં વચ્ચેના ભાગે પણ આપ્યા છે, સુભાષિતા જેવી સામગ્રી આવી તે એના નમૂના ઉતાર્યા છે, કાંક છઠ્ઠા ને દેશીઓની યાદી આપી છે અને કૃતિઓની હસ્તપ્રતાની પુષ્પિકાએ પણુ વીગતે ઉતારી છે. કયારેક કૃતિઓની ગુણવત્તા વિશેની નોંધ મળે છે ને આ સામગ્રીમાંથી મળતી દેશીઓની લાંબી સૂચિ મેાહનભાઈએ આપી છે. તે જોતાં મેાહનભાઈએ ઘણી કૃતિઓ વીગતે જોઈ છે એમ ફલિત થાય છે. વસ્તુતઃ આ કૃતિ મેં ઉતારી લીધી છે એવી તેાંધ પણ કેટલેક સ્થાને મળે જ છે. કૃતિઓની સૂચિ કરતી વખતે એમાં આટલાબધા ઊંડા ઊતરવાનું કેમ બની શકે એ કાયડા જ છે. ૧૧૫૦ જેટલા કવિએને, એમની ૩૦૦૦ જેટલી કૃતિઓને અને એ કૃતિઓનો વિવિધ ભંડારામાં રહેલી હસ્તપ્રતાની માહિતીને એક સાથે લાવી મૂકવી, એને સમયના ક્રમમાં ગેાઠવવી એ કેવી ઝૌણુવટભરી ચુસ્ત કાય પદ્ધતિ માગે એ તે। આવુ કામ કરનાર જ સમજી શકે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
.