________________
ક્રિશ્ય ધ્વનિ
स्थाने गंभीर हृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति । पीत्वा यतः परमसेमदस गभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ॥
૧૧૫
[હું સ્વામિન ! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પડતા અમૃતરૂપ કહે છે, તે યેાગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રાદ્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણી પરમાનંદના અનુભવને પામીને શીવ્રપણે અજરામરપણાને-મેક્ષને પામે છે.]
દિગમ્બર પરંપરાના ૪૮ શ્લોકના ભક્તામરસ્તાત્ર'માં દિગ્દ ધ્વનિ પ્રાતિહા નું નીચે પ્રમાણે વન થયું છેઃ स्वर्गापवर्गगममार्ग विमार्गणेष्टसद्धर्मतत्त्वकथनैकपटुस्त्रिलोक्या: । दिव्यध्वनिर्भवति ते विशदार्थ सर्व भाषास्वभाव परिणामगुणप्रयोज्यः ॥
[સ્વર્ગ અને મોક્ષના માગ ખતાવવામાં ઈષ્ટ મિત્ર, સમ અને સસ્તુનું સ્વરૂપ કહેવામાં ત્રણે લાકમાં ચતુર તથા નિમ ળ અય અને સમસ્ત ભાષા સ્વભાવ-પરિણામાદિ ગુણૅાથી યુક્ત આપના દિવ્ય ધ્વનિ થાય છે.]
'
* વીતરાગસ્તવ 'ના પાંચમા પ્રકાશમાં હેમચન્દ્રાચાયે ક્રિષ્ય ધ્વનિ ના મહિમા વણુવતાં લખ્યુ છેઃ
मालवकैशिकमुख्य ग्रामराग पवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हवेदिग्रीवैमृगैरपि ॥
[માલકેપ્શ વગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા માપના દિગ્
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org