________________
પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણે
૧૦૭.
નરગતિ પઢમ સંધયણ, તેહ અપેક્ષા જાણો,
નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહની લેખે આણે... ૧૧. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી;
પ્રભુ આલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણ... ૧૨. પુષ્ટ હેતુ અરનાથ, તેહના ગુણથી હીલીયે,
રીઝ ભક્તિ બહુમાન; ભોગ ધ્યાનથી મીલિયે... ૧૩. મોટા ને ઉછંગ, બેઠાને શી ચિંતા,
તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નચિંતા... ૧૪. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શક્તિ વિકાસ,
દેવચંદ્ર આણંદ અક્ષયભોગ વિલાસી... ૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org