________________
શ્રેણીની જવાબદારી સહર્ષ સ્વીકારી લીધી છે, જે માટે અમે તેના અત્યંત ઋણી છીએ,
'
"
વિદ્યાલયની શ્રી મેાતીચંદ્ર કાપડિયા ગ્રંથમાળા 'માં અત્યાર સુધીમાં મુનિસુ ંદર-કૃત અધ્યાત્મ-કલ્પદ્રુમ,' જૈન દૃષ્ટિએ યાગ,' • આન ધન નાં પા ૧-૨, ૬ આનંદધન ચાવીશી, ' મહેાપાધ્યાય શ્રી વિનયવિજયજ-કૃત ‘ શાંતસુધારસ, ' • પ્રશમરતિ ’ઇત્યાદિ ગ્રંથા પ્રગટ થયા છે.
•
>
’
વાચક ઉમાસ્વાતિ-કૃત
6
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ઉપરાંત રજત જયંતી અને સુવર્ણ જયંતી મહાત્સવ પ્રસંગે પ્રગટ કરેલ ગ્રંથા અને આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી સ્મારક ગ્રંથ સ શાધાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પૂરી પાડેલ છે. ઈ. સ. ૧૮૯૩ માં ચિકાગામાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વ. વીરચંદ રાધવજી ગાંધીનું ડૉ. દીક્ષિતે સોંપાદન કરેલ ધી સિસ સિસ્ટમ્સ ઍફ ઇન્ડિયન ફિલસાફી' અને સ્વ. ડી. મેાતીચંદ્ર અને ડા. ઉમાકાન્ત શાહષ્કૃત ન્યુ ડાક્યુમેન્ટ્સ ઑફ જૈન પેઇન્ટિંગ' ઇત્યાદિ વિદ્યાલયના પ્રકાશાએ દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા વધારી છે.
'
તાજેતરમાં વિદ્યાલયે સ્વ. શ્રી મેાહનલાલ દલીચંદ્ર દેશાઈ-કૃત જૈન ગુજર કવિઓ ’ ભાગ – ૧, ૨, ૩ જેવા આકર ગ્રંથની નવી સ શાષિત-સ ંવર્ધિત આવૃત્તિ પ્રકાશિત કરવાનું હાથ ધર્યું છે. તેના સંપાદનની જવાબદારી પ્રા॰ જયંતભાઈ કાઠારીએ સ્વીકારી છે. આ જૈન ગુર્જર કવિઓ ’ ભાગ-૧ પ્રકાશિત થઈ ગયા અને ભાગ-ર અને ભાગ-૩ થાડા સમયમાં જ પ્રકાશિત થશે. સ્વ. મેાહનલાલ દલીચું દેશાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી વિદ્યાલયે હાથ ધરેલી આ પ્રકાશનપ્રવૃત્તિની અનુમેદનારૂપે રૂપિયા
C
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org