________________
પ્રકાશકીય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીતી તથા વિદ્યાલયના આદ્ય સ્થાપકમ ત્રી સ્વ. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાની ભાવના સાહિત્ય માટે એક અલગ સસ્થા સ્થાપવાની હતી. એવી સસ્થાના ઉપક્રમે પ્રતિવષ જૈન સાહિત્યના અભ્યાસીઆનુ સ ંમેલન યાજવાની દૂરંદેશી એમના માં હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના આદ્ય સ્થાપકની આ ભાવનાને સંસ્થાની એક મહત્ત્વની પ્રવૃત્તિલેખે સ્વીકારી છે અને એવી પ્રવૃત્તિ હાથ ધરીને જૈન સાહિત્યના લેખન-પ્રકાશનમાં મહ ત્ત્વના ફાળા આપ્યા છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ ના અરસામાં આપણા મૂળ આગમગ્ર ંથાનુ સ ંશાધન કરી એના પ્રકાશનની ચેાજના હાથ ધરી. આગમગ્રથાના સ`શોધન, સંપાદન અને પ્રકાશનની પ્રેરણા શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહા રાજશ્રીએ આપી હતી. આ યાજના હેઠળ અત્યાર સુધીમાં ‘ શ્રી નંદીમૂત્ર, ૬ શ્રી અનુયાગાર, ‘ શ્રી. પન્નવણા ૧-ર,' ‘શ્રી ભગવતીસૂત્ર ૧-૨, શ્રી આચારાંગસૂત્ર, • શ્રી દશવૈકાલિકસૂત્ર,’
>
"
"
" "
· શ્રી
• શ્રી
>
?
6
"
ઉત્તરાધ્યયનસૂત્ર, • શ્રી આવશ્યકસૂત્ર, ૬ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, વિયાહપણુત્તિસુત્ત” ૧-૨-૩,’ શ્રી ઠાણાંગસૂત્ર, ' શ્રી સમવા-ચાંગસૂત્ર' મળી ૧૪ ગ્રંથા પરિશિષ્ટ, પાદસૂચિ, વિષયસૂચિ અને પ્રસ્તાવના સાથે પ્રકાશિત થયેલ છે. પ. પૂ. સ્વ. પુણ્યવિજયજી મહારાજના કાળધમ પછી આગમશાસ્રાના પ્રખર અભ્યાસી, બહુભાષાવિદ પ.પૂ. મુનિશ્રી જયુવિજયજી મહારાજે આગમપ્રકાશનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org