________________
૫૦
જૈન સાહિત્ય સમારેહ – ગુચ્છ ૨
પશુ દેશ તેમજ કાલ અનુસાર પ્રાની ભાવના અને અભિરુચિ અનુસાર એતાં ખાદ્ય અંગામાં, વિધિવિધાનામાં, ઘટતા ફેરફાર થતા જ રહેતા હેાય છે. એથી ધમ ના વિચ્છેદ શકય નથી.
તા હવે પ્રશ્ન એ થાય છે કે મથુરાના કંકાલીટીલાના આ મુખ્યત્વે કુષાણુકાલીન અવશેષોના સમયમાં એટલે કે ઈસ્વીસનના પહેલા, ખીજા, ત્રીજા સૈકાએમાં લાંછનાની માન્યતા હતી કે નહોતી ? સવસ્ત્ર પ્રતિમા હતી કે નહોતી ? પ્રત્યેક તીથંકરના શાસનદેવતારૂપે કાઈ યક્ષ અને યક્ષિણીની માન્યતા હતી કે નહોતી. ક કાલીટીલાની કુષાણુકાલીન પ્રતિમાએ શાસનદેવતાની પ્રતિમાએ
મળી નથી.
,k
-
દિગમ્બર મતાનુસારની તેમજ શ્વેતામ્બર મતાનુસારની લાંછતાની યાદીમાં કેટલે!”, જો કે થાડાક, તફાવત પણ છે, અષ્ટમ ગલેાની યાદીમાં પણ તેમજ છે. એટલે એમ માની શકાય કે અત્યારે પ્રચલિત યાદી શ્વેતામ્બર-દિગમ્બર મતભેદ – નિદ્ભવ – શરૂ થઈ ગયા પછીની બનેલી હશે. નિહ્વવની તારીખ માખતમાં બે ફ્રિકાએ વચ્ચે ત્રણેક વર્ષના જ મતભેદ હોવાથી આપણે એ સમયને ઈ સ. ૮૦ થી ૮ ૫ વચ્ચેને ખુશીથી ગણી શકીએ. હવે મથુરાની લ છનરહિત પ્રતિમા ઈ. સ. ના પહેલા સૈકાથી ત્રીજા-ચેાથા સૈકા સુધીની છે. અત્યાર સુધીમાં જે પ્રાચીન તીર્થંકરપ્રતિમા મળી છે તેમાં લાંછનયુક્ત પ્રતિમા ઈ. સ. ના પાંચમા સૈકાની રાજંગરની પ્રતિમાથી જૂની એક પણુ અન્ય લાંછનયુક્ત પ્રતિમા જડી નથી. તીથ કરતા આસત નીચે પીઠ પર ધર્મ ચક્રની બે બાજુએ લાંછન કાતરેલું મળે છે. દાખલા તરી કે, નેમિનાથની પ્રતિમા નીચે ધમ ચક્રની મે બાજુએ એક એક શંખ મળે છે, પાંચમા સૈકાની ૨ આ પ્રતિમા પછીત શ્રમયની રાજગિરની અન્ય પ્રતિમામાં પણ ધૂમ ચક્રની એ બાજુએ એક એક હાથી, અથવા એક એક અશ્વ એમ લાંછના
Jain Education International
For Private & Personal Use Only
"I
www.jainelibrary.org